10 મીનીટમાં જાણો કે તમારા ઘરમાં ભૂત-પ્રેત કે આત્માઓ છે કે નહિ…

26

આપણે ક્યારેક તો ભૂત પ્રેત પર વિશ્વાસ કરી છી.પરંતુ તમાંરી આજુ-બાજુ કે તમારા ઘરમાં ભૂત-પ્રેત છે કે નહિ એ કઈ રીતે જાણશો.આજે અમે તમને એવા સંકેતો વિષે કહીશું જેનાથી તમને ખબર પડી જશે કે તમારા ઘરમાં તો ભૂત-પ્રેત નથી ને.

આ સંકેતો વિષે સુપરનેચરલ પાવર ઉપર અભ્યાસ કરતા વેજ્ઞાનિકો કહે છે કે કઈ રીતે આ આત્માઓ તમારો સંપર્ક કરવાની કોશિશ કરે છે.કઈક અવાજ સંકેતો જેનાથી તમારા ઘર અને આસપાસ આત્મ છે કે નહિ તેના વિષે જાણી શકશો.

કોઈ વાર એવું થાઈ છે કે કોઈ એ પરફ્યુમ ન લગડીયો હોય તો પણ તમને પરફ્યુમની સુગંધ આવે છે.જો આવું થાઈ તો સમજી જવું કે તમરી બાજુ માંથી કોઈ આત્મા પસાર થઇ હોવી જોઈ એ.ઘણી વાર આત્માઓ આજુ-બાજુ હોવાથી તમને સુગંધ આવવાનો અહેસાસ થાઈ છે.

ઘણી વાર લોકોનું કહેવું છે કે તેમના ઘરના દરવાજાઓ જોરથી બંધ થઇ જાઈ છે.ઘણા લોકોને એવું લાગે છે કે આ હવાના લીધે થતા હોઈં છે.જો આવું ઘણી વાર થાઇ તો સમજી જવું કે આવું કરીને કોઈ આત્મા તમને કઈક કહેવા માંગે છે.

જો આપણા ઘરની આજુ-બાજુ અજીબ આવાજ આવે જેવી કે કોઈ વસ્તુ ના પડવાનો કે કોઈના ચાલવાનો આવા અવાજો સંકેત હોઈ છે કે તમારા ઘરમાં આત્મા હોઈ શકે છે કે પછી તમારા ઘરમાં કોઈ આત્મા નો વાસ હોઈ શકે છે.

તમને કોઈ વસ્તુ અચાનક ગાયબ થઈને પછી દેખાવા લાગે અને જો આવું વારંવાર થાઈ તો સમજી જજો કે તે વસ્તુ કોઈ આત્માની પસંદગીની વસ્તુ છે.

કયારેક તમને એવું લાગે કે તમે કોઈ પડછાયો જોયો છે અને ત્યાં કોઈ હોઈ નહિ.તો થઇ શકે કે ત્યાં કોઈ આત્માં નો વાસ હોઈ.પહેલા સારી રીતે જોઈલો અને આવું વારંવાર થાઈ તો સાવચેત થઇ જાવ.

જો તમારા ઘરમાં કોઈ પાલતું જીવ હોઈ અને તે અચાનક ડરવા લાગે. કે પછી કોઈ એક જગ્યાને જોઈ ને વારંવાર ભસે કે અવાજ કરે તો તેને નજરઅંદાજ ન કરો. કેમકે જીવો ને આવી આત્માઓ દેખાતી હોઈ છે.

જો તમને એવું લાગે કે કોઈ તમારો પીછો કરી રહયું છે કે પછી કોઈ તમને અડીયું છે અને તમને કોઈ દેખાઈ નહિ અને આવું વારંવાર થાઈ તો સાવચેત થઇ જાઓ.કેમ કે થઇ શકે કે કોઈ આત્મા તમને કાઈ કહેવા માંગતી હોય.

જો અચાનક કોઈના રોવાનો કે પછી સિસકિયા લેવાનો અવાજ આવેતો પહેલા જાણી લો કે કોઈ જરૂરતમંદ તો તમાંરી આસપાસ નથી ને.જો તમરી આસપાસ કોઈ ના હોઈ તો સમજી જવુ કે આ કોઈ આત્મા હોઈ શકે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment