૧૧/૧૨/૨૦૧૮ આજનું દૈનિક રાશી ભવિષ્ય

46

ખાસ સુચના :- આજના દિવસે મીથુન રાશિવાળા લોકોએ જમણા પગને પ્રથમ ઉપાડીને ચાલવાથી થશે આ લાભ.

અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા “HI” લખી “08000057004” પર મોકલો.

 

મેષ :

આજના દિવસે તમને માનસિક અશાંતિ રહેશે. મોટા ભાગે દરેક કાર્યમાં મુશ્કેલી આવશે. જો કે આજનું કામ કાલ પર ન ટાળો. આજે આપનો શુભ રંગ: લાલ અને પીળો છે.

 

વૃષભ :

તમારા માટે આજના દિવસના ગ્રહ ગોચર અનુકુળ અને સારા છે. તમારો નિર્ણય અને તમારું કાર્ય આજે સરાહનીય રહેશે. જો તમે વેપાર કરતા હો તો આજે વધારે મહેનત કરો. આજે આપનો શુભ રંગ: સફેદ અને પીળો છે.

 

મિથુન :

શિક્ષણને લગતી સ્પર્ધામાં ભાગ લેશો તો સારી સફળતા મળવાના ચાન્સ છે. આજના દિવસે કોઈ ષડ્યંત્રનો શિકાર બનો તેનું ખાસ ધ્યાન રાખવું. સવારે ઘરની બહાર નીકળતી વખતે જમણા પગને પ્રથમ ઉપાડીને ચાલવાથી ધાર્યા કામો સફળ થવાની ચોક્કસ સંભાવના રહેલી છે. આજે આપનો શુભ રંગ: લીલો અને લાલ છે.

 

કર્ક :

ધંધો કે વેપારમાં પ્રગતી થવાના ચાન્સ છે. લગ્નની જવાબદારીમાંથી મુક્ત થશો. લગ્ન જીવનમાં મીઠાસ, મધુરતા અને રોમાન્સના યોગ છે. આજે આપનો શુભ રંગ: સફેદ અને લીલો.

 

સિંહ :

કોર્ટ કચેરીની કાર્યવાહીમાં સફળતાના યોગ. સ્વાસ્થ્ય સારું રહે રહેશે. સંતાન બાબતોની ચિંતા દુર થશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી. આજે આપનો શુભ રંગ:  લીલો અને ગુલાબી છે.

 

કન્યા :

ઠંડા હવામાનમાં શરદી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું. તમને કાર્યમાં સફળતા મળે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. પણ તમારા ગુપ્ત હિત શત્રુઓથી ખાસ ધ્યાન રાખવું. તમારા મનની યોજનાઓ કે પ્લાન કોઈને પણ ન કહેવા કે બતાવવા. આજે આપનો શુભ રંગ: લાલ અને લીલો છે.

 

તુલા :

રાજકીય કાર્કીદીમાં સફળતાના યોગ. રાજકીય નેતાઓ સાથે ગાઢ સંબંધો વધે. ઉચ્ચ અધિકારીઓથી સહયોગ પ્રાપ્ત થાય. તમને આજે સારા કાર્યમાં સફળતા મળે. આજે આપનો શુભ રંગ: સફેદ અને નીલો છે.

 

વૃશ્ચિક :

ભાઈઓ તરફથી અને પરિવારના વડીલો તરફથી તમને સાથ – સહકાર મળે. તમારો જય જય કાર થાય. આજનો દિવસ તમારા માટે શુભ છે. આજે આપનો શુભ રંગ: લાલ અને પીળો છે.

 

ધન :

આજના દિવસે તમારે વાણી પર નિયંત્રણ રાખું ખાસ જરૂરી છે. બોલવામાં કંટ્રોલ રાખવો. “ઓફ ધ રેકોર્ડ બ્રીફિંગ” થી બચવા ખાસ ધ્યાન રાખવું. ઘર કંકાસ ન થાય કે બીજાઓ સાથે ટંટો – ફસાદ કે ઝગડો ન થાય તેની સાવચેતી રાખવી. આજના દિવસે કીમતી વસ્તુઓથી દુર રહેવું. આજે આપનો શુભ રંગ: ગુલાબી અને પીળો છે.

 

મકર :

કોઈ ષડ્યંત્રના શિકાર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જેથી આજના દિવસે ખાસ ધ્યાન રાખવું. હા, આજના દિવસ પૂરતું એટલું જ બોલો જેટલું તમે કરી શકવાના હો. ખોટી ડંફાસ ન મારો અન્યથા તમને જ નુકશાન થવાની સંભાવના રહેલી છે. આજે આપનો શુભ રંગ: લાલ અને લીલો છે.

 

 કુંભ :

આજના દિવસે જીદ ન કરવી અને ગુસ્સા પર કાબુ રાખવો. ક્રોધ કે ગુસ્સામાં લીધેલો નિર્ણય શક્ય છે તમારા માટે ઘાતક સાબિત થાય. સરકારી નોકરી માટે આવેદન પત્ર ભરવા માટે – અરજી કરવા માટે આજનો દિવસ શુભ છે. આજે આપનો શુભ રંગ: આસમાની અને લીલો છે.

 

મીન :

અટવાયેલા પૈસા પાછા મળવાના ખાસ યોગ છે. ઉપરી અધિકારીઓથી તમને સાથ – સહકાર મળી રહે. તમારા માટે આજનો દિવસ દાન – પૂણ્ય કરવા માટે સારો દિવસ છે. દાન – પૂણ્ય કરશો તો આજનો દિવસ સારો પસાર થશે. આજે આપનો શુભ રંગ: લાલ અને પીળો છે.

તમારો આજનો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા. ધન્યવાદ.

 

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment