118 વર્ષ જૂનો છે આ ફોટો, આજે પણ તેને ધ્યાનથી જોતા કાપી ઉઠે છે રુવાડા…

117

આ ફોટો 118 વર્ષ જુનો છે. પહેલી નજરમાં તે એક સામાન્ય ફોટો લાગે છે જેમાં કેટલીક છોકરીઓ પોઝ દેતી નજર આવે છે. પણ જો પણ તેને ધ્યાનથી જોવે છે તે દંગ રહી જાય છે. આખરે શું છે આ ફોટોમાં? આ ફોટો ૧૯૯૦ માં આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટમાં લેવામાં આવી. આમાં નજરે આવી રહેલી છોકરીઓ કપડા મિલમાં કામ કરે છે. બધાએ પોતાના યુનિફોર્મ પહેરેલ નજરે આવી રહી છે. તેની કમરમાં ઓજાર બાંધ્યું છે અને બધાના હાથ વાળી ગયેલા છે.

આ જુના ફોટાને સૌથી પહેલા ‘બેલ્કાસ્ટ લાઇવ’એ ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો હતો. દલીલપુર્વક જયારે વેબસાઈટ વાળાએ જયારે આ ફોટાને જોયો હશે, તો તેને પણ આ વાતનો અંદાજો નહિ હોય કે આ કેટલી રહસ્યમયી છે? મગર લિંડા નામની મહિલાએ ફોટા પર જે કોમેન્ટ કરી, તેને બધાને હેરાન કરી દીધા.

લિંડાએ બીજી હરોળમાં ડાબી તરફ બેઠેલી છોકરીઓની તરફ ઈશારો કરીને કહ્યું, ‘ શું કોઈએ છોકરીના ખંભા પર રહસ્યમયી હાથ પર નજર કરી?’ આ વાંચીને ખુદ ફોટાને પોસ્ટ કરવાવાળા પણ હેરાન હતા કારણકે ધ્યાનથી જોવાથી સાફ છે કે જે છોકરીના ખંભા પર હાથ નજર આવે છે તે પાછળ ઉભેલી વ્યક્તિનો પણ નથી. પાછળ જે છોકરી ઉભેલી છે તેના હાથ બાંધેલા છે.

ઘણી મીડિયા રીપોર્ટમાં આ વાતની સંભાવનાને નજરઅંદાજ કરી દીધો કે ફોટામાં છેડછાડ કરવામાં આવી છે. એવું એટલા માટે કે જે સમયમાં આ ફોટો લેવામાં આવ્યો છે, તે દરમિયાન ટેકનોલોજી એટલી એડવાન્સ ન હતી. તો પછી આ હાથ કોનો છે?

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment