20 લાખ રૂપિયાની બેંકની નોકરી છોડી ચાલુ કયું આ ખેતી કામ, પહેલાજ વર્ષે થશે 30 લાખની કમાણી…જાણો એવું તો શું ઉગાડ્યું છે…

13

પ્રાઇવેટ બેંકમાં 20 લાખ રૂપિયા વર્ષે કમાતા સુરેશ શર્માએ ખેતી કામ કરવા માટે નોકરી મૂકી દીધી હતી.સુરેશએ ખેતી પણ ઘવ, ચાના કે સોયાબીનની નહિ પરંતુ એવી ફસલની કરી જેના લીધે તેમણે એકજ   વર્ષ માં 30 લાખ રૂપિયાથી પણ વધુ ની ફસલ ઉગવાની ઉમ્મીદ છે.

સુરેશ શર્માએ 20 લાખ રૂપિયા વર્ષની પોતાની પ્રાઇવેટ બેંકની નોકરી મુકીને સટોબેરીનું ઉગાડવાનું ચાલુ કયું છે અને તેમણે ઉમ્મીદ છે કે આ વર્ષે તેમેણ 30 લાખ રૂપીયાની સટોબેરી ઉગાડી છે.જુવો આ વિડીયો…

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment