૨૭ વર્ષની ઉંમરમાં બન્યો ૧૮ બાળકોનો બાપ, આ છે રીયલ “વિક્કી ડોનર”

28

તમને વિક્કી ડોનર ફિલ્મ તો યાદ જ હશે, જેમાં સ્પર્મ ડોનેટ કરીને કેવી રીતે પૈસા કમાવાનું અને મહિલાઓને માં બનવાના સુખ વિશે બતાવામાં આવ્યું હતું. સ્પર્મ અને એગ ડોનેશનના વધતા બજારમાં ડોનરોને કોઈપણ શરત પર ઓળખાણ જાહેર ન થવાની ગેરંટી આપવામાં આવે છે. આજે અમે તમને રીયલ લાઈફના વિક્કી ડોનરને મળાવા જઈ રહ્યા છીએ જે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

કેર્લીફોનિયાના ૨૭ વર્ષના કેલી ગોર્ડી અત્યાર સુધીમાં ૧૮ થી વધુ બાળકોનો બાપ બની ચુક્યો છે અને કેલી કહે છે કે તે મહિલાઓની સેવા માટે પૂરી દુનિયાનું ભ્રમણ કરવા ઈચ્છે છે. કેલીનું કહેવું છે કે મને પોતાનું બાળક પૈદા કરવામાં કોઈ રસ નથી. મને સૌથી વધુ આનંદ ત્યારે થાય છે જયારે હું કોઈક જરૂરતમંદ મહિલા જેને બાળક જોઈતું હોય તેની મદદ કરું છું.

તમને જણાવી દઈએ કે કેલીને દુનિયાના પ્રખ્યાત સ્પર્મ ડોનેટનું ખિતાબ મળ્યા પછી તેમની માર્કેટમાં ડિમાંડ ઘણી વધી ગઈ છે. કેલીએ ૪ વર્ષ પહેલા નિયમિત ફેસબુક પર પણ પોતાનું વિજ્ઞાપન નાખ્યું હતું. કેલીએ કહયું કે હું ખુબજ ખુશ છું કે આજે હું દુનિયાભરમાં સ્પર્મ ડોનેટના રૂપમાં પ્રખ્યાત છું. દર મહીને ૧૦૦ થી વધારે લોકો મારો સંપર્ક કરવા ઈચ્છે છે. કેલીએ જણાવ્યું કે છતાં હું પુરા મહિનામાં ૪ થી ૫ લોકોની જ મદદ કરી શકું છું.

તમને જાણીને આશ્ચર્ય થશે કે કેલીએ ૧૮ વર્ષથી લઈને ૪૨ વર્ષની મહિલાઓને સ્પર્મ ડોનેટ કર્યું છે. થોડીક મહિલાઓ મેડીકલ સાયન્સ દ્વારા તો થોડીક શારીરિક સબંધ બાંધીને ગર્ભવતી થઈ છે. કેલીનું કહેવાનું છે કે તેમને ગલફ્રેન્ડ બનાવવાનો કોઈ દબાવ નથી કેમકે તે પોતાના કામથી અત્યંત ખુશ છે. કેલી જણાવે છે કે જો કોઈ મારી સેવા લેવા માટે ઈચ્છે છે તો હું નોર્થ કોરિયા અને વોર જોનને છોડીને ગમે ત્યાં પહોચી શકું છું.

તમને જણાવી દઈએ કે માત્ર છોકરાવો જ સ્પર્મ ડોનેટ નથી કરી રહ્યા આજકાલ છોકરીઓ પણ અંડાણું વેચીને લાખો રૂપિયા કમાઈ રહી છે. છોકરીઓને એક વાર અંડાણું માટે ૭૦ હજાર થી લઈને ૨ લાખ રૂપિયા સુધીની રકમ મળે છે. અંડાણું ની મદદથી વધારેમાં વધારે કમાવા માટે છોકરીઓ હાર્મોનના ઈન્જેકશન લે છે, જેનાથી તે વધારેમાં વધારે અંડાણું ડોનેટ કરી શકે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment