5 એવા ફોટાઓ જે તમે કયારે પણ નહિ જોયા હોય,જેને પણ જોયા તે પોતાનું હસવું ન રોકી શકયા. તમે પણ એક વાર જરુર જુવો….

39

ઘણી વાર કોઈક વસ્તુ એવી હોઈ છે જેને જોઈ કે પછી સાંભળીને લોકો પોતાનું હસવું ભારે મુશ્કેલથી રોકી શકે છે.તો ચાલો આજે અમે તમને કઈક આવાજ ફોટો બતાવીશું જેને જોઇને તમાંરુ અઠવાડીયુ ભવ્ય બની જશે.

હવે જરાક આ ફોટો જોઇલો.આ ફોટોમાં જમીન માર્ગ બતાવતા સ્ટેન્ડ ઉપર બાવન લાખ લખિયા છે.આમાં ઘણા લોકો વિચારવા માટે મજબુર થઈ જાય છે કે આ કોઈ જગ્યાનું નામ છે કે પછી કોઈ એ સાચેમાં ત્યાં બાવન લાખ રાખિયા છે.

આ ફોટોમાં આ મહિલાએ પોતાના વાળમાં ડ્રાઈ ફ્રુટ લગાવિયા છે, જેને જોઈને તમે કહેશો કે હવે આજ જોવાનું બાકી હતું.

વીજળીના પિલર્સની વચ્ચે હિચકી રહેલા આ વ્યક્તિને જોવો.એવું લાગી રહયું છે કે બહુ શુંર્ક્ષિત જગ્યા ઉપર આનંદ માણી રહ્યો છે.

સાયકલ ઉપર આટલા બધા ઈંડા લહીને જતા આ વય્ક્તિને જોવો.એવું લાગી રહયું છે કે તે પોતાને બહુબલી સમજી રહયો છે.

શું તમે આરામ કરતા આવા કોઈ વ્યક્તિને જોયો છે.જો નથી જોયો તો આ ફોટોને ઘણા ધ્યાનથી જુવો.આ ફોટોમાં આ વય્ક્તિ ગધેડા ઉપર બેસીને આરામ કરી રહયો છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment