63 વર્ષના આ વ્યક્તિની છે 5 ગર્લફ્રેન્ડ,તેમને ખુશ કરવા માટે કરતો હતો આવા કામ…

38

ઉતર દિલ્હીમાં કઈક થયું આવું જેના લીધે થય ગયા બધા હેરાન.એક વય્ક્તિ તેની 5 ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે કરતો હતો ચોરી.તમને જાણીને હેરાની થશે કે જે વ્યક્તિની 5 ગર્લફ્રેન્ડ છે તેની ઉમર 63 વર્ષ છે.ઉતર દિલ્હીની પોલીસે 63 વર્ષના એક વ્યક્તિની ચોરીના આરોપમાં ઘરપકડ કરી છે.ખાસ વાતતો એછે કે આ વ્યક્તિની 5 ગર્લફ્રેન્ડ છે અને તેમને ખુશ કરવામાટે તે વર્ષોથી ચોરી કરતો હતો.આ વય્ક્તિની સામે 20 થી વધુ ચોરીના કેસ કરવામાં આવ્યા છે.

ઉતર દિલ્હીની DCP નુપુર પ્રસાદના કહ્યા પ્રમાણે આરોપી ૨૮ જુલાઈના રોજ સરાય રોહિલ્લા ઇન્ડસ્ટ્રીમાં ચોરી કરતી વખતે cctv કેમેરામાં કેદ થય ગયો હતો.આ પછી આરોપીની ઘરપકડ કરવામાં આવી હતી.

આરોપીનું નામ બંધુ સિંહ છે.બંધુ આનંદ પર્વતનો રહેવાશી છે.તેને પોલીસની પુછપરછમાં કહ્યું કે તે પોતની પ્રેમિકાઓના ખર્ચા ઉપાડવા માટે ચોરી કરતો હતો.પૂછપરછમાં તેને કહ્યુ કે તેની 5 પ્રેમિકાઓ છે અને તેમને મોંધી ભેટો આપવા માટે ચોરી કરતો હતો.બંધુ સિંહ પાસેથી 2 લેપટોપ, 1 LED અને 5 હજાર રૂપિયા મળિયા હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment