8 લાખ રૂપિયાના ભાડાથી રાખેલ ડેલ બાલબીયાનેલો વિલામાં દીપિકા રણવીર ફરશે લગ્નના ફેરા આમંત્રિત 80 લોકો આપશે હાજરી

41

દીપિકા અને રણવીર ડેસ્ટીનેશન વેડિંગ માટે ઇટલી પહોંચી ગયા છે. લગ્ન ઇટલીના લેક કોમોમાં 14-15 નવેમ્બરે સિંધી અને દક્ષીણ ભારતીય રીત-રીવાજ મુજબ સંપન્ન થશે. આ પહેલા મેંદીની રસમ અને સંગીતની સેરેમની થશે, તેના માટે લેક કોમોમાં આવેલ ડેલ બાલબીયાનેલો વિલાને પણ શણગારવામાં આવ્યું છે. આ જગ્યા ઈટલીની ખાસ વેડિંગ ડેસ્ટીનેશન માની એક છે. ડેલ બાલબીયાનેલોવીલાનો બગીચો, સ્ટેચ્યુ, હીસ્ટ્રોરીક્લ વૈલ્યું અને ઝીલનું ખુબસુરત અને મનમોહક દ્રશ્યલોકો માટે મુખ્ય આકર્ષણ છે.ડેલ બાલબીયાનેલો વિલા અહીની લક્ઝરી અને પ્રીમિયમ જગ્યાઓમાની એક છે. આ વિલાનું ભાડું 8,20,000/- રૂપિયાછે. જે ફક્ત રેન્ટલ એરિયા છે. જેને ખાસ આયોજન માટે જ બુક કરવામાં આવે છે. આડેલ બાલબીયાનેલો વિલાના ફંકશનમાં ફક્ત 80 મહેમાનો જ સામેલ થઇ શકે છે.

ઈટલીયનઅને કોન્ટીનેન્ટલથાળી પીરસવામાં આવશે

ભાડાથી રાખેલ ડેલ બાલબીયાનેલો વિલાની પાર્ટીમાં હાજર રહેલ કેટરિંગનો ખર્ચ અલગ છે. જેમાં ઇટલીના કેટલાક ખાસ વેન્ડર્સ ને જ અંદર આવવાની પરમીશન છે. મીડિયારી પોર્ટસના કહેવા મુજબ દીપિકા અને રણવીરના લગ્નમાં ઈટલીયન અને કોન્ટીનેન્ટલ થાળી પીરસવામાં આવશે. આ સિવાય કેટલીક ખાસ ભારતીય વાનગીઓની થાળી પણ સામેલ હશે.

રીત રીવાજ મુજબ ઇન્ડીયન ફૂ

જો કે લગ્ન 14 અને15 નવેમ્બર, બે દિવસ રહેશે. જેથી બંને દિવસનું મેનુ પણ અલગ અલગ તૈયાર કરવામાં આવ્યું છે. જાણવા મળ્યા મુજબ જે દિવસે સાઉથ ઇન્ડીયન રીત રીવાજો મુજબ લગ્ન થશે તે દિવસે ઢોસા અને રાઈસ જેવી થાળીનું મેનુ રાખવામાં આવશે. અને જે દિવસે નોર્થ ઇન્ડિયનના રીત રીવાજ મુજબ લગ્ન થશે તે દિવસે મહેમાનોને પંજાબી થાળી પીરસવામાં આવશે.

આ કારણથી પસંદ કરવામાં આવેલ છે ડેલ બાલબીયાનેલો વિલા

લગ્ન માટેડેલ બાલબીયાનેલો વિલા પસંદ કરવાના અમુક કારણો હોય શકે છે. પહેલું કારણ એ કે લેક કોમાની બીજા વિલાની સાથે સરખામણી કરવામાં આવે તો લગભગ 3000 યુરો સસ્તું છે. આ વિલામાં ફક્ત એક જ એવો રૂમ છે જે વેડિંગ કપલ માટે જ ઉપલબ્ધ હોય છે. આ વિલા લગ્નના ફોટોગ્રાફી માટે અદ્ભુત્ત જગ્યાઓમાની એક જગ્યા છે.

સેલીબ્રીટીવેડિંગનું પ્લાનિંગતૈયાર કર્યું છે વંદના મોહને

દીપિકા અને રણવીરના લગ્નનુંપ્લાનિંગ સેલીબ્રીટી વેડિંગ પ્લાનર વંદના મોહને કર્યું છે. વંદના મોહનને વેડિંગ ડેસ્ટીનેશનની રીતમા ટેઇટલી ખુબજ પસંદ છે. ઇટલીના ક્લાસિક આર્કિટેક્ચર અને ખુબસુરતીના કારણે લગ્નના 4 દિવસ સુધી ચાલવાની ઇવેન્ટ માટે પસંદ કરવામાં આવેલ છે. વંદના મોહને આ પહેલા ઇટલીના ફ્લોરેન્સમાં ઉદ્યોગપતી પાર્થ જીન્દાલ અને અનુશ્રી જસાણી અને વિયનામાં તન્વી જીન્દાલના વેડિંગનું પ્લાનિંગ કર્યું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment