8 અઠવાડિયામાં આ માણસે બનાવી એવી બોડી, જોઇને દુનિયા રહી ગઈ આશ્ચર્યચકિત…

11

કડી મહેનતનો આનાથી સારું લગભગ જ કોઈ રિજલ્ટ તમને જોવા મળશે. જો તમને જોઇને જ સબક લેવાની આદત છે તો  આ માણસ તમારા માટે બિલકુલ પરફેક્ટ બેસે છે. આ માણસે યુવાનોને એમની ભાષામાં જ ખુબજ શ્રેષ્ઠ ઉદાહરણ આપતા સમજાવ્યું છે.

વાત એમ છે કે, આજકાલના યુવાનો શ્રેષ્ઠ બોડી બનવાના ચક્કરમાં જિમથી લઈને સારા ટ્રેનર તેમજ મોંઘા સપ્લીમેન્ટ વગેરે ઉપયોગ કરે છે, પરંતુ એમનું રીઝલ્ટ એમને બહુ મોડા મળે છે. આટલું જ નહિ ઘણી વખત સપ્લીમેન્ટનું નુકશાન પણ એમને ભોગવવું પડે છે.

પરંતુ આ માણસે માત્ર આઠ અઠવાડિયામાં એવું કરી બતાવ્યું કે જે આજકાલના યુવાનો નથી કરી શકતા. વાત એવી છે કે, આ કહાની છે એક બાળકના બાપની જે ગયા વર્ષે જ જન્મયો છે. એ એક ફિટનેસ મેગેજીનના એડિટર છે.

ખુદને સમય ન આપી શકવાના કારણે એનો વજન લગભગ ૮૦ કિલો થઇ ગયો હતો. ટીન એજમાં આ એક સ્કીની હતા. ૨૦ વર્ષની ઉંમર પછી તે સ્લીમ ફિટમાં દેખાવા લાગ્યા પરંતુ ૩૦ વર્ષની ઉંમર સુધી પહોંચતા પહોંચતા એમનો વજન ઘણો વધી ગયો હતો.

પછી ૩૭ વર્ષીય જોન લિપ્સીએ નક્કી કરી લીધું કે એમને ટ્રાન્સફોર્મની જરૂરિયાત છે. હા, એ સાચું છે કે એક ફિટનેસ મેગેજીનના એડિટર હોવાનો વેટેજ એમને પૂરો મળ્યો છે, પરંતુ આ જ નોલેજના આધાર પર એમણે પૂરી રીતે ધીરજપૂર્વક પહેલા ડાઈટ ચાર્ટ બનાવ્યો અને પછી એને ફોલો પણ કર્યું.

પછી ૫૬ દિવસો પછી એમને જે રીઝલ્ટ મળ્યું તે તમે ફોટાઓમાં પણ જોઈ શકો છો. જી હા આ ચમત્કાર એમણે ટ્રેનર વિના અને વગર સપ્લિમેન્ટે કર્યું. માત્ર આઠ અઠવાડિયામાં તમે પણ આવું કરી શકો છો. જોન લિપ્સીનું મોટું પેટ હવે સિક્સ પૈક એબ્સમાં બદલી ચુક્યું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment