આ એરપોર્ટ પર ચાલી રહી છે આવી ચેલેન્જ, જીતવાવાળાને મળશે 20 કિલો સોનું. જાણો શું છે આ ચેલેન્જ ?…

13

દુબઈ એરપોર્ટ પર ગોલ્ડ બાર ચેલેન્જ ચાલી રહી છે.જેના ઘણા વિડીયો સોસીયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે.જોવા જઈએ તો આ ખુબજ ટ્રીકી પડકાર છે જેમાં કાચના બોક્ષમાં રાખેલી લગભગ 20 કિલો સોનાની ઈટને એક હાથથી બહાર કાઢવાની હોય છે.

કહેવામાં આવ્યું હતું કે જે પણ વ્યક્તિ આ ઈટને કાચના બોક્ષ માંથી એક હાથે બહાર કાઢી લેશે તેને વિજેતા માની લેવામાં આવશે.અને આ વિજેતાને 20 કિલો સોનાની ઈટ ઘરે લહી જવા મળશે.

દુબઈ એરપોર્ટ ઉપર ચાલી રહેલા આ ટ્રીકી પડકાર જોવામાંતો ઘણો સરળ લાગે છે પરંતુ આ પડકારને કોઈ પણ પૂરો કરી શકતું નથી.જે પણ મુસાફર દુબઈ એરપોર્ટ પર આવે છે તે પોતાની કિસ્મતને અજમાવે છે.પરંતુ હજુ કોઈ પણ સફળ થયું નથી.

એક કાચના બોક્ષમાં 20 કિલો સોનાની ઈંટ રાખી છે.બોક્ષમાં એક બાજુ એક નાનું કાણું કરવામાં આવ્યું છે જેમાં હાથ નાખી સોનાની ઈંટને બહાર કાઢવામાં આવે છે.જો તમે આ સોનાની ઈંટને બહાર કાઢી શકો તો તમે ઈંટને ઘરે લઇ જઈ શકો છે.

સોસીયલ મીડિયા ઉપર આ વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.જે માં ઘણા લોકો આ પડકાર પૂરો કરવાની કોશીસ કરી રહ્યા હોય છે.ઘણા લોકો આ સોનાની ઈંટને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે.ઘણા લોકો ઈંટને ઉપાડીતો લે છે પરંતુ બહાર કાઢી સકતા નથી.

પરંતુ એક વય્ક્તિએ આ પડકાર જીતી લીધો હતો જુવો વિડીયોમાં.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment