આ ભારતીય મંદિરમાં છે રાતે જવાની મનાઈ, તપાસ કરવા ગયેલા વૈજ્ઞાનિકો સાથે થયું કઈક આવું…

29

રાજ્સ્થાનના બાડમેરથી 30 કિલોમીટર દુર એક ગામ છે કીરાડુ.આ ગામમાં એક મંદિર છે.આ ગામનું નામ આ મંદિરના નામ ઉપરથી જ પડયું છે.કહેવાય છે કે 11મી સતાબ્દીમાં કીરાડુ પરમાર વંશની રાજધાની હતી.પરંતુ અત્યારે આ જગ્યાએ સન્નાટો પસ્રાયેલો છે. જે લોકો આ જગ્યા વિષે જાણે છે તેના ચહેરા ઉપર આ જગ્યાની દહેશત દેખાઈ છે.દંતકથાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે કીરાડુંનું આ મંદિર શ્રાપિત છે.

કીરાડુ વિશેની જે વાતો મશહુર છે જેના વિશે જાણીને લોકો આશ્ચર્યમાં પડી જાય છે.આ મંદિરની આજુ-બાજુ રહેવા વાળા લોકો આ મંદિર થી જોડાયેલા અપસુકન અને મંદિરના શ્રાપ વિષે જાણે છે.ગામલોકોના કહ્યા મુજબ મંદિરની બહાર એક મોટો પથ્થર છે જે એક કુંભારન છે જે ઋષિના શ્રાપના કારણે પથ્થર બની ગઈ છે.

 

આ મંદિરમાં સાંજ પડતાજ સન્નાટો છવાઈ જાઈ છે.બધીજ વાસ્તુકાલાઓ ને તાળું મારી દેવામાં આવે છે.દરેક મનુષ્યને મંદિરથી દુર લઇ જવામાં આવે છે. કહેવાય છે કે જે કોઈ પણ સાંજ પડતા અહિયાં રોકાઈ છે તે પથ્થર બની જાઈ છે.લોકોનું કહેવું છે કે મંદિરની આજુ-બાજુ બધા પથ્થરો એક જમાનામાં માણસો હતો.આજ બીકના કારણે હજુ સુધી કોઈ  ણ માંનુસ્યએ કાનૂની કાયદાને ચુનોતી આપી નથી.

19મી સતાબ્દીમાં અહિયાં ભૂકંપ આવીયો હતો જેના લીધે મંદિરને ઘણું નુકસાન પહોચ્યું હતું.ઘણા વર્ષોથી વિરાન રહેવાથી આ મંદિરની જાળવણી થઇ નથી.કીરાડુમાં કુલ 5 મંદિર છે.જેમાંથી અત્યારે ખાલી વિષ્ણુ ભગવાન અને સોમેશ્વર મહાદેવનું મંદિરજ સહી-સલામત છે.અહિયાં અવેલા બધા મંદિરમાં સોમેશ્વર મંદિર સૌથી મોટું છે.

પેરાનોર્મલ એક્ટીવીટી ઓફ ઇન્ડિયાના મેમ્બર ચંદ્રપ્રકાસે આ મંદિર ની ગેલેરીમાં ઘોસ્ટ માસીન એટલેકે ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડને માપવા માટેનું માસીન રાખ્યું હતું.આ માસીન ઉપરથી ખબર પડી કે અહિયાં મનુષ્યો ઉપરાંત બીજી કોઈ શક્તિ હોવી જોઈએ.

પરંતુ રમુજી વાતતો એ છે કે અહિયાં નકારાત્મક ઉર્જા વિશે હજુ કોઈ પણ સબૂતો મળિયા નથી.બધા પ્રયોગો પછી જાણકારોનું કહેવું છે કે કીરડુનું આ મંદિર વસ્તુકલાનો અદ્ભુત નમુનો છે અને ફરવા માટે એકદમ સુર્ક્ષિત છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment