આ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

30

આજ જે વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ખરેખર દુનિયાની અજાયબી છે. અજાયબી એટલા માટે કારણ કે સામાન્ય માણસોમાં તેની ગણતરી કરવામાં આવતી નથી.

જી હા, આ વ્યક્તિમાં હલ્ક જેવી શક્તિ છે. હાં, આપણે તેની બરાબરી બોલીવુડ ફિલ્મના કાલ્પનિક પાત્ર ‘hulk’ થી કરવામાં આવી રહી છે. જયારે hulk જેને મુવી દરમિયાન ભારે ભરખમ ટેંક પોતાના હાથોથી ઉઠાવીને ફેકતા દેખાડ્યો છે.

આ માણસ પણ કઈક એવો જ છે. જી હા, અમારી વાત પર પણ કદાચ વિશ્વાસ નહિ થઇ રહ્યો હોય પણ આ હકીકત છે. વાસ્તવિક જિંદગીમાં આ વ્યક્તિ એટલો તાકાતવર છે કે પોતાના ખંભા પર હેલીકોપ્ટર સુધી ઉઠાવી શકે છે, તેનું નામ છે, તેનું નામ છે ‘ફ્રાંઝ મુલેનર’.

ફ્રાંઝ ઓસ્ટ્રિયાના રહેવાવાળા છે. આ હેલીકોપ્ટરના ખંભા પર ઉઠાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવી ચુક્યા છે. આખી દુનિયામાં આના જેવું કોઈ બીજો માણસ મળવો મુશ્કેલ છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ફ્રાંઝ પોતાના ખંભા પર પોતાના વજનથી દોઢ ગણો વધારે ભાર ઉઠાવી શકે છે. ફ્રાંઝે 650 કિલો વજનને પોતાના ખંભા પર ઉઠાવીને તેને ગીનીસ બુકમાં સમાવેશ કરી લીધો છે. તેઓએ ૩૦ સેકન્ડમાં રેકોર્ડ સમયમાં પોતાના ખભા પર હેલીકોપ્ટર ઉઠાવ્યું હતું.

પરંતુ ફ્રાંઝ જયારે નક્કી 900 માર્કના નિશાન સુધી પહોચ્યા તો તેના ચહેરા પર થોડી મુશ્કેલી નજર આવી. આમ તો તે ખુબ ભારે સમાન ઉઠાવવાના શોખીન છે અને ધાતુમાંથી બનેલી ભારે વસ્તુ લાંબા સમય સુધી ઉઠાવવાનો રેકોર્ડ પણ બનાવી ચુક્યા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment