આ છે એવી ૭ ખોટી વાતો જે દરેક છોકરી પોતાના બોયફ્રેન્ડને જરૂર કહે છે

149

દરેક સંબંધમાં જ્યાર સુધી થોડીક ખાટી-મીઠી વાતો ન હોય તો એ ખુબ જ બોરિંગ થવા લાગે છે. જિંદગીના આજ મોહને બનાવી રાખવા માટે દરેક છોકરી પોતાના સાથીને ઘણી ખોટી વાતો કહે છે. શું તમે જાણવા માંગો છો એ એવી કઈ વાતો છે જે દરેક ગર્લફ્રેન્ડ ખુબ જ સ્પસ્ટ રીતે પોતાના બોયફ્રેન્ડને કહી દે છે? આ ખરેખર ઇન્ટરેસ્ટીંગ છે. વાચો તો ખરા.

પાસ્ટ અફેયર

કોઈપણ છોકરી પોતાના બોયફ્રેન્ડને પોતાના અફેયર્સ ક્યારેય પણ શેર નથી કરતી. એ જયારે પણ કોઈ છોકરાને મળે છે એને એમ જ કહે છે કે એજ એનો પહેલો પ્રેમ છે.

મને નથી ખબર

જો થોડાક દિવસો પહેલા જ તમારે તમારી ગર્લફ્રેન્ડ સાથે કોઈ વાતને લઈને ઝગડો થયો છે. જેના પછી એ આગળની મુવી અથવા ડીનર ડેટ ઉપર તમારા કોઈ પણ પ્રશ્ન પર કહે કે મને નથી ખબર તો તમે સમજી જાવ કે, ખબર તો એને બધી છે પરંતુ એ હજી પણ તમારાથી નારાજ છે. એમની આ ખોટી વાતને સાચી માનવાની જગ્યાએ એમની નારાજગી દુર કરો સાહેબ.

તમારા બોયઝ ગેંગ સાથે મસ્તી મજાક કરો

જયારે પણ છોકરીઓ એવું કહે છે તો સમજો એ પણ આ મસ્તીનો ભાગ બનવા માંગે છે.

આ ખરાબ લાગે છે ને?

હા હા, આ એ પ્રશ્ન છે જે ઘણા છોકરાઓના બ્રેકઅપનું કારણ બને છે. આ પ્રશ્નના જવાબમાં દરેક છોકરી એમ જ સાંભળવા માંગતી હોય છે કે એમણે જે પહેર્યું છે એ એના પર સારું લાગી રહ્યું છે. બીજીવાર એમને ક્યારેય ખોટા સાબિત કરવાનો પ્રયત્ન ન કરતા.

ના, હું મારા પર કોઈ ખાસ ધ્યાન આપતી નથી

જયારે વાસ્તિવકતા એ જ હોય છે કે તમને મળવા માટે એ અલગથી સમય કાઢીને તૈયાર થાય છે. જેથી તમે એમના પરથી તમારી નજર જ ના હટે.

કાઈ વાંધો નથી

કોઈ બીજી છોકરીના વધારે વખાણ કરવાથી તમારી બન્ને વચ્ચેના સંબંધમાં સુસ્તી આવી શકે છે. આવામાં જયારે છોકરી કહે કે એણે કાઈ વાંધો નથી તો જાણી લો કે એ બધું નોટીસ કરે છે અને સમય આવવા પર જરૂર બદલો લેશે.

બોયફ્રેન્ડને કહે છે દોસ્ત

જે છોકરીઓના એક કરતા વધારે બોયફ્રેન્ડ હોય છે એ હમેશા પોતાના બોયફ્રેન્ડને બીજા છોકરાઓને પોતાનો દોસ્ત કહીને જ મળાવે છે.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર

Leave a comment