આ દેશમાં ઝાડ ઉપર ઉગે છે “પક્ષી”, તમે પણ જુવો તસ્વીરો…

20

જો અમે કહીએ કે પક્ષીઓ ઝાડ પર ઉગે છે તો તમે હેરાન રહી જાશો.વસંત ઋતુ આવતાની સાથે તાપમાન પણ વધી રહ્યું છે.પરંતુ જ્યારે તમે ગુલાબી અને સુંદર મૈગ્નોલીયાના ફૂલોને દુરથી જોશો તો તમને એવું લાગશેકે કોઈ સુંદર ગુલાબી પક્ષી ઝાડ ઉપર બેઠું છે.

આ મોસમમાં મૈગ્નોલીયાના ફૂલોને જોવાની મજા કઈક અલગ હોય છે.સોસીયલ મીડિયા ઉપર હમણાં મૈગ્નોલીયાના ફૂલોની તસ્વીરો ઘણી વાયરલ થઈ રહી છે.તસ્વીરોને જોતા એવું લાગે કે કોઈ ઝાડ ઉપર સુંદર ગુલાબી પક્ષીઓનું ટોળું બેઠું હોય.ગુલાબી ફૂલોની આ તસ્વીરો ઘણી મનમોહક છે.

પૂર્વી દેશોમાં આ ફૂલ ઝાડ ઉપર ઉગે છે.મૈગ્નોલીયાના ઝાડ ચીનના ઉતરી ભાગમાં જોવા મળે છે.અને અમેરિકાના દક્ષીણ વિસ્તારમાં પણ જોવા મળે છે.મૈગ્નોલીયા ખુશ્બુદાર ફૂલ હોય છે.તેના છોડની ઉચાઇ 1 થી 20 મીટર સુધીની હોય છે.

પરંતુ જો કોઈ આ તસ્વીરોને પહેલી વાર જોવે તેની પહેચાન કરવી બહુ મુસ્કેલ બની જાય છે કે આ ફૂલ છે કે કોઈ પક્ષી.કેમ કે મેગ્નોલીયા ફૂલ ની તસ્વીરો જોવામાં એકદમ ગુલાબી પક્ષીઓ જેવીજ લાગે છે.

મૈગ્નોલીયા ફૂલનો છોડ બહુજ નાજુક હોય છે.અને આ ફૂલને ઉગાડવા માટે ખુબ મહેનત કરવી પડે છે.અને સમયે-સમયે ઝાડની સુકાઈ ગયેલી ડાળીઓને કાપીને અલગ કરવી પડે છે.વર્ષો મહેનત કર્યા પછી ઝાડ ઉપર મૈગ્નોલીયાના ફૂલો આવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

 

Leave a comment