આ જાદુઈ ફળ ખાવાથી દાંત રહે છે એકદમ સ્વસ્થ, તો તમે પણ એક વાર જરૂર ખાવ…

38

બાળપણથી જ દાંતોની સાર સંભાળ રાખવા માટે માંતા પિતા શીખડાવાનું શરૂ કરી દે છે. કેમ કે દાંતોની સમસ્યા બાળપણથી જ શરૂ થઇ જાય છે. અને આનું  સૌથી મોટું કારણ છે સાચી ટુથપેસ્ટ પસંદ ના કરી શકીએ, સાચી રીતે બ્રશ ના કરી શકવું. પરંતુ જો તમે આ ફળનું સેવન કરો તો તમારી દાંતોની સમસ્યા ખત્મ થઇ શકે છે.

ડેન્ટીસ્ટનું માનવું છે કે જો ટુથપેસ્ટ અને માઉથ ફેશમાં બ્લુબેરીનો ઉપયોગ કરો તો દાંતોની સ્વસ્થતા બની રહેશે. આ અનુમાન પહેલાજ વૈજ્ઞાનીકોએ કહયું હતું કે મોં માં બેકટીરિયાની ચહલ પહલ ઓછી કરીને દાંત ખરાબ થવાના ખતરાને ઓછો કરી શકાય છે.

બ્લુબેરી જેવા ફળો પોલીફીનોલ્સ નો સારો સ્ત્રોત હોય છે. પોલીફીનોલ્સ એન્ટીઓકસીડેંટ હોય છે જે શરીરને બેકટીરીયા સામે રક્ષન પ્રદાન કરે છે. યુનિવર્સીટી ઓફ ક્વીન્સલેંડના શોધકર્તાઓએ મોં ના બેકટીરીયા પર ક્રેનબરી, બ્લુબેરી અને સ્ટોબેરીના અસરનું પરિક્ષણ કર્યું. જર્નલ ઓરલ સાઈસેંજમાં પ્રકાશીત થયેલ ફેસલામાં પ્રાપ્ત થયું કે બ્લુબેરીના સેવનથી બેકટીરીયાની સંખ્યા ઘણી ઓછી જોવા મળી.

શોધકર્તાઓનું માનવું છે કે બ્લુબેરીનું કેવીટીજ સાથે લડવામાં પ્રાકૃતિક હથીયારના રૂપમાં ઉપયોગ કરી શકીએ છીએ. ઓએચએફની રીપોર્ટ મુજબ, દિવસમાં એક મુઠ્ઠી બેરીજ ખાવાથી ઓરલ હેલ્થની સમસ્યાઓ ઘટાડી શકાય છે. બ્લુબેરીજને બ્રેકફાસ્ટમાં કોન્ફ્લેક્સ, યોગર્ટ કે ઘણા ઉપાયથી ઉપયોગ પણ કરી શકાય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment