આ ઘરમાં એક બે નહિ પરંતુ 200 આત્માઓ રહે છે, એક મહિલા એકલી રહેવા માટે ગઈ હતી.તેની સાથે થયું કઈક એવું જે જાણી ને રહી જશો દંગ…

13

આપણે બધાને ભૂત-પ્રેતની વાતો સંભાળીને કઇક અલગજ અનુભૂતિ થાય છે.ઘણા લોકો આ વાતો ઉપર જરા પણ વિશ્વાસ કરતા નથી અને ઘણા લોકો આવી વાતોને બકવાસ કહે છે.આપને બધાને હક હોય છે કે આપણે શું માનવું ને શું ન માનવું જોયે.આ એક વ્યક્તિગત વિષય છે.

જર્મનીની એક ઘટનાએ બધાને હેરાનીમાં મૂકી દીધા હતા.અહિયાં સુમસાન વિસ્તારના એક ઘરમાં એક મહિલા પોતાના બાળકો સાથે રહેવા માટે ગઈ હતી.થોડાક સમય માટે બધું બરાબર ચાલ્યું ,પરંતુ પછી થોડાક દીવસો પછી એવી અજીબોગરીબ ઘટનાઓ થવા લાગી જે જોઈ ને તે હેરાન રહી ગય.

તમને કહી દઈએ કે મહિલા પાસે ત્યાં રહેવા સિવાય બીજો કોઈ વિક્લોપ પણ ન હતો.તો પણ મહિલાએ આજ મકાન માં રહેવાનો નિર્ણય કર્યો હતો.થોડાક સમય પછી ઘરમાંથી અજીબ ગરીબ અવાજો અને આહ્ટો સંભળવા લાગી હતી.એક દિવસ અચાનકજ માખીઓના એક સમુહે તેની ઉપર હુમલો કરી દીધો હતો.મહિલાને કઈ પણ સમજમાં ન તુ આવતું કે તેની સાથે શું થઇ રહ્યું છે.

ગભરાયેલી મહિલાએ પોતાની સાથે થઈ રહેલી બધી ઘટનાઓ ને એક પાદરીને કહી.પાદરીએ મહિલાની વાત સાંભળીયા પહેલાજ કહી દીધું કે તેને બધીજ ખબર છે.પાદરીએ મહિલાને કહ્યું કે એ ઘરમાં એક બે નહિ પરંતુ 200 આત્માઓ રહે છે.પાદરીની વાત સાંભળીને મહિલા ત્યાજ જમીન પર બેસુધ થઈને પડી ગય.પાદરીએ મહિલાને હોસ્પિટલમાં ભરતી કરવી દીધી હતી અને હોસ્પિટલ માંથી નીકળિયા પછી મહિલા પોતાના બાળકો સાથે બીજી જગ્યા એ રહેવા માટે જતી રહી હતી.

કહેવામાં આવે છે કે તમને કોઈ અજાણી જગ્યા એ ફરતી વખતે કે કોઈ સુમસાન જગ્યા ઉપર તમને સરસ સુગંધ આવે તો સમજી જવું કે અહિયાં આત્માઓનો વાસ છે.અને તમને ત્યાં નુકસાન પણ પહોચી શકે છે.તો આવી જગ્યા પર થી જલ્દીથી નીકળી જવું કે ત્યાં જવું ના જોઈએ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment