આ ગુફામાં સુવા માટે દુર-દુરથી આવે છે લોકો, ગુફામાં સુવામાં રહસ્ય છે બહુજ ખાસ…

57

સામાન્ય રીતે લોકો પોતાની બીમારીઓનો ઈલાજ કરવવા માટે ડોકટરો પાસે જાય છે.પરંતુ તમને જાણીને હેરાની થસે કે દુનિયમાં એક એવી ગુફા છે જ્યાં લોકો સુવા અને પોતાની બીમારીઓને દુર કરવા માટે જાય છે.એવું માનવામાં આવે છે કે આ ગુફામાં સુવાથી ઘણી બીમારીઓ દુર થાય છે.

આ ગુફા ઓસ્ટેલિયાના ગાસ્તીનમાં આવેલી છે.કહેવામાં આવે છે કે સૌથી પહેલા અહિયાં લોકો સોનાની ખાણની શોધમાં આવ્યા હતા.પરંતુ પછી ખબર પડીકે આ ગુફામાંથી નીકળતી ગેસના લીધે મોટી-મોટી બીમારીઓ પણ દુર થઇ જાય છે.

આ ગુફામાં રેડોન ગેસ મળે છે અને એવું માનવામાં આવે છે કે આ ગેસના લીધે ગંભીર બીમારીઓનો પણ ઇલાજ કરી શકાય છે.રેડોન ગેસ રેડિયોએક્ટીવ ગેસ હોય છે જે ગુફાના ગરમ વાતાવરણમાં ઘણી બીમારીઓના ઈલાજમાં મદદ કરે છે.

આ ગુફામાં પોતાનો ઈલાજ કરીને ગયા લોકોનું કહેવું છે કે આ ગુફામાં નીકળતી ગેસ સંધિવા અને ચામડીઓના રોગના ઈલાજમાં ઘણી ઉપયોગી છે.આ ગેસને અહિયાં પ્રાકૃતિક ઇલાજના રૂપમાં જોવામાં આવે છે.યુરોપ અને બીજા ઘણા દેશ માંથી ઘણા લોકો અહિયાં પોતાનો ઈલાજ કરાવવા માટે આવે છે.

આ ગુફા સુધી લોકોને લાવવામાટે ટ્રેન પણ ચલે છે.અહિયાં આખો દીવસ ડોક્ટરો આવતા બધા લોકોની તપાસ કરે છે અને લોકોને પોતાની બીમારીઓ દુર કરવામાં મદદ કરે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment