આ જગ્યાએ મરવાની છે સખ્ત મનાઈ, જો કરશો એવું તો ઘણા વર્ષ સુધી ભોગવવી પડી શકે છે ખતરનાક સજા…

21

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના મૃત્યુ બાદ તેના ક્રિયાક્રમ તે જમીન પર થાય જ્યાં તેનો જન્મ થયો છે. મોટા ભાગે આવું પણ થાય છે પણ શું તમને ખબર છે કે દુનિયામાં એક એવી પણ જગ્યા છે જ્યાં લોકોના મરવા પર મનાઈ છે. આ વાત તમને જેટલી અજીબ લાગે છે તેના પાછળનું કારણ તેટલી જ હેરાન કરનારી છે.

નોર્વે દેશમાં એક નગરમાં આ પ્રથા છે. આ નગર નોર્વેના દ્વીપ સ્વાલવર્ડની રાજધાની લોન્ગઇયરબેન છે. ખબરોની માનીએ તો નગરમાં ૧૯૫૦માં આ કાનુન લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યારથી લઈને આજ સુધી આ નગરમાં લોકોનું મરવું ગેરકાનૂની છે.

હવે તમે એવું વિચારી રહ્યા હોય કે અહિયા આવો વિચિત્ર કાનુન કેમ લાગુ કરવામાં આવ્યો. હકીકતમાં, નોર્વેમાં તાપમાન ઘણુ ઓછુ રહે છે. નિધન બાદ જયારે કોઈની લાશને દફનાવવામાં આવે છે તો કેટલાય વર્ષો સુધી એમ જ બની રહે છે એટલે કે માટીમાં ભળતું નથી.

એવામાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ બીમારીના કારણે થઇ તો શવને માટીમાં ન ભળવાથી બીમારી ફેલાવવાનો જોખમ વધી શકે છે. કહેવામાં આવે છે કે નગરમાં વર્ષ ૧૯૧૮માં સ્પેનિસ ફ્લુની કારણે મૃત્યુ થઇ ગયું હતું અને લાખોની કબર બનેલી છે.

આ કારણે જો કોઈ વ્યક્તિની તબિયત ખુબ જ ખરાબ થાય છે અને તેવું લાગે છે કે તે બચી શકશે નહિ તો તેને કોઈ બીજા સ્થાન પર મોકલી દેવામાં આવે છે. આ અત્યાર સુધી કોઈ હોસ્પિટલ પણ નથી જેના કારણે મહિલાઓને પણ ડીલીવરી માટે બીજી જગ્યાએ જવું પડે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment