આ માણસે પોતાની ગીર્લફ્રેન્ડની દીકરી સાથે કર્યું કઈક એવું કે થઈ ગઈ 160 વર્ષની સજા…

22

આ કિસ્સાને જાણીને તમરો માનવતા ઉપરથી વિશ્વાસજ ઉઠી જશે.તમને વિશ્વાસ નહિ આવે કે એક  માણસને 160 વર્ષની સજા કરવામાં આવી છે.આ માણસનો અપરાધ એટલો મોટો હતો કે કોર્ટએં આ સજાને પણ બહુ નાની ગણી હતી.માણસને થયેલી સજા પાછળનું કારણ એવું છે કે જે સાંભળી તમાંરી આત્મા પણ કાપી ઉઠશે.

આ કિસ્સો અમેરિકાના જોર્જિયામાં સામે આવીયો હતો.અહિયાંની રાજ્ધાની એટલાન્ટામાં એક માણસે 10 વર્ષની માસુમ બાળકી સાથે એવું ઘીનોનું કામ કર્યું છે કે જેના બદલામાં કોર્ટે તેને 160 વર્ષની સજા કરી છે.આ માણસે એ માસૂમા બાળકીને પોતાની હવસનો શિકાર બનાંવી હતી.34 વર્ષના આ માણસે લગભગ ૧૦ વખત આ બાળકી ઉપર રેપ કરીયો હતો.બાળકીની સાથે આ બધું 8 વર્ષની ઉમરથીજ સારું થઈ ગયું હતું.અને આ બાળકી તેની ગીર્લફ્રેન્ડની દીકરી હતી.

નિકોલસ ડીઓન નામના આ દરિન્દાએં એક 10 વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાંવી હતી.આ ઘટના પછી કોર્ટે તેને 160 વર્ષની સજા કરી હતી.અદાલતેઆ કિસ્સાને બહુજ સર્મ્નાક કહીયો હતો.

એટલુજ નહિ પરંતુ કોર્ટે આવું પણ કહયું હતું કે રેપના આ કિસ્સાને સાંભળીયા પછી પથ્થર દિલ માણસનું પણ હર્દય પીગળી જાય.અચરજની વાતતો એં છે કે પોલીસની તાજ્વીજ પૂરી થયા પછી પણ આ કીસ્સાનો ચુકાદો આવતા-આવતા બે વર્ષ નીકળી ગયા હતા.

પરંતુ છેલ્લે કોર્ટે આરોપીને મુજરિમ ગણી 160 વર્ષની સજા કરી દીધી હતી.કોર્ટે આરોપીને 136 વર્ષ સુધી જામીન પણ નહિ આપવાનો નિર્ણય લીધો હતો.નિકોલસને પોતાનો છેલ્લો સ્વાસ પણ જેલમાં લેવો પડશે.

જે ઉમરમાં છોકરીનું યોન સોષણ થયું હતું ત્યારે છોકરીને કઈ ખબર પણ નહતી.તે પોતાની સાથે થયેલા આ કુકર્મને લઈને ચુપ્જ રહી હતી.અત્યારે આ છોકરી 13 વર્ષની થઇ ગઈ છે.રમવા-કુદવાની ઉમરમાંઆ છોકરી નિકોલસના એંક બાળકને જન્મ પણ આપી ચુકી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment