આ પ્રકારની 9 ભૂલો કરનાર લોકો રહે છે જીવનભર કંગાળ, જાણો શું છે કારણ…

15

આજની ઝડપી જીવનમાં પૈસાની જરૂરિયાત દરેક જગ્યાએ રહે છે. એના માટે માણસ દિવસ રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત મહેનત કરવા છતાંપણ સફળતા મળતી નથી. જો તમારે જીવનમાં પૈસાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો  એનું કારણ રોજ બરોજની જિંદગીમાં થતી ભૂલો હોય શકે છે. શાસ્ત્રોમાં પૈસા અને સંપત્તિ વધારવાની અમુક ટીપ્સ જણાવામાં આવી છે. આના પ્રમાણે જીવનમાં બદલાવ કરવાથી લક્ષ્મીજી ખુશ થાય છે.

જે ઘરોમાં નિયમિત રૂપે શંખ અને ઘંટડીના અવાજ નથી થતી સાથે જ દેવી દેવતાઓની પણ નિયમિત પૂજા પણ નથી થતી ત્યાં લક્ષ્મીનો વાસ નથી થતો.

જે ઘરોમાં પિતૃ મહિનામાં પિતરોંનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું ત્યાં લક્ષ્મી ઉભી રહેતી નથી. સાથે જ પિતૃઓ પણ નારાજ થાય છે જેનાથી ઘર ઉપર હંમેશા ધનની હાનિ થાય છે.

જે ઘરોમાં સુર્યાસ્ત પછી ઝાડું લગાવામાં આવે છે એ ઘરમાં લક્ષ્મી રહેવાનું પસંદ નથી કરતી. એટલા માટે સાંજના સમયે ભૂલીને પણ ઝાડું લગાવવું જોઈએ નહિ.

એ ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પણ નથી આવતી જે ઘરના સભ્યોમાં નખ ચાવવાની આદત હોય છે.

જો તમે રાતના વાસણો ઘરમાં રાખો છો અને સવારે સાફ કરો છો તો આ ટેવને બદલો. આવું કરવાથી ઘરમાં લક્ષ્મી રહેતી નથી.

શસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે સૂર્યોદયથી સુર્યાસ્ત વચ્ચે સ્ત્રી પુરુષને સમાગમ કરવાથી બચવું જોઈએ. જ્યાં દિવસના સમયે સ્ત્રી પુરુષ સમાગમ કરે છે ત્યાં લક્ષ્મીનો વાસ રહેતો નથી.

જે વ્યક્તિ રાત્રે હાથ પગ ધોયા વગર સુવે છે એ પૈસા માટે સારું માનવામાં આવતું નથી.

જે ઘરોમાં પૂજાનો દીવો ફૂંક મારીને ઓલવામાં આવે છે ત્યાં લક્ષ્મી રહેતી નથી.

જો તમે તૂટેલા કાંસકાથી વાળ ઓળાવો છો તો આ ધન માટે અપશુકન માનવામાં આવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment