આ વસ્તુઓને ભૂલથી પણ ન આપો કોઈને, થઈ શકે છે તમારો ખરાબ સમય શરુ…

11

સામાન્ય રીતે લોકો એક બીજા પાસેથી રૂપિયા ઉધાર લેતા હોય છે.પરંતુ આજે અમે તમને એવી વસ્તુઓ વીશે જણાવી શું જે ભૂલથી પણ કોઈ ને ન આપવી જોઈએ.અને જો તમે પણ કોઈની આ વસ્તુઓ માંગીને ઉપયોગ કરો છો.તો આ આદતને તરતજ બદલી નાખો.આ તમારા માટે મુશ્કેલીઓ અને બદકિસ્મતી લાવી શકે છે.શાસ્ત્રો અને ધર્મ-પુરાણોમાં ઘણા કામ કરવાની સખ્ત મનાઈ કરેલી છે.અને સાથે આ વાતુઓનું દાન કરવાથી પણ લોકો રાજા માંથી રંક બની જાય છે.જો આ વસ્તુઓનું દાન કર્યું તો ઘરમાં ગરીબીનો વાસ થાય જાય છે અને તેની નકારાત્મક ઉર્જા તમારા સુધી પહોચી જાય છે.એટલા માટે તેમનાથી બચ્ચવાની સલાહ આપવામાં આવી છે.

ઘડિયાળ.

ઘડિયાળનું કામ સમય બતાવવાનું છે.તમાંરો સારો અને ખરાબ સમય તમારી પરિસ્થિતિ નક્કી કરે છે.ક્યારે પણ કોઈ બીજા વ્યક્તિને તમારી ઘડિયાળ પહેરવા માટે ન આપવી જોઈએ.કેમ કે ઘડિયાળને વ્યક્તિના જીવન ના સમય સાથે જોડાયેલી જોવામાં આવે છે.આવામાં કોઈ બીજાની ઘડિયાળ તમારા હાથમાં પહેરવાથી તમારા પ્રોફેશનલ જીવનમાં ઘણા પ્રોબ્લેમ આવી શકે છે.અને જો તમે તમાંરી ઘડિયાળ બીજાને પહેરવા માટે આપો છો તો આ તમારા માટે નુકસાનકારક બની શકે છે.

વીટી.

તમારા પુરા જીવનમાં તમારે કોઈ દિવસ કોઈ બીજાની વીટી ન પહેરવી જોઈએ અને ન તો લેવી જોઈએ.આના કારણે તમારા જીવન માં મુશ્કેલી ઉપરાંત તમે આર્થિક સંકટમાં પણ મૂકાઈ શકો છો.શાસ્ત્રોમાં આંગળીઓની વીટી વાળી જગ્યા આપણા જીવનમાં આપણી તબિયત અને સેહત સાથે જોડાયેલ હોય છે.આ માટે વીતીને લહીને આપણે સતર્ક રહેવું જોઈએ.

કપડા.

કોઈ બીજાના કપડા પહેરવાથી આપણું ભાગ્ય આપણાથી નારાજ થઈ જાય છે અને દુર્ભાગ્ય તમાંરી ચારે બાજુ ફેલાઈ જાય છે.આ માટે કોઈ બીજાના કપડા પહેરવાથી હમેશા બચવું જોઈએ.તમારી તબિયત માટે પણ બીજાના કપડા પહેરવા ઘણા નુકશાન કારક છે કેમ કે બીજાના કીટાણું તમારા શરીરમાં પ્રવેશી જાય છે.અને તમને બીજા જેવી ચામડીની બીમારીઓ પણ થઈ શકે છે.

રૂપિયા ઉધાર આપવા.

શાસ્ત્રોમાં રૂપિયાને મનુષ્યોનો સૌથી મોટો શત્રુ કહેવામાં આવ્યો છે.કેમ કે આ મનુષ્યોની અંદર લાલચનો ભાવ ઉત્પન કરે છે.અને ખાસ કરીને સબંધીઓમાં રૂપિયાની લેન-દેન ન કરવી જોઈએ.કેમ કે ઉધાર પ્રેમની કાતર કહેવામાં આવે છે.રૂપિયાના કારણે લોકોની વચ્ચેનો પ્રેમ પૂરો થઈ જાય છે.ઘણા ઘરોમાં રુપિયાજ મુસીબતનું મૂળ કારણ માનવામાં આવે છે.ભાઈ-ભાઈમાં દુશ્મની, મિત્રતા, સબંધીઓમાં આજ રૂપિયાના કારણે તિરાડો પડે છે.

દતીયો.

કોઈ બીજાનો દ્તીયો વાપરવો એ તબિયત અને શસ્ત્રો બનેમાં હાનીકારક કહેવામાં આવ્યો છે.ન  ખાલી દ્તીયો પણ માથાના વાળને સંબંધિત કોઈ પણ વસ્તુ કોઈ બીજાની ન વાપરવી જોઈએ.આના લીધે તમારા ભાગ્ય ઉપર વિપરીત અસર થાય છે.

પેન (કલમ).

શસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણા કર્મો યમરાજને ત્યાં ચિત્રગુપ્ત લખે છે.પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ચિત્રગુપ્ત પોતાની પેન વળે આપણા જીવનમાં આગળ આવતી મુશ્કેલીઓ કે સારો સમયનું લેખન કરે છે.જીવનમાં કલમને બહુ મહત્વ આપવામાં આવ્યું છે.વેદોમાં કહેવામાં આવ્યું છે કે આપણી પેન(કલમ)ને કોઈને આપવી કે કોઈની પેન(કલમ) માંગવી એ આપણા જીવનમાં આર્થીક મુશ્કેલીઓને આમંત્રણ આપે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment