સુંદર દેખાવામા ચક્કરમાં આ અભિનેત્રીઓ સર્જરી કરાવીને બગાડી નાખ્યો પોતાનો ચહેરો…

107
actresses-who-undergone-surgery

બોલિવૂડમાં એવી અભિનેત્રીઓનું લાંબુ લિસ્ટ છે, જેમણે સુંદર દેખાવવા માટે સર્જરીની મદદ લીધી હોય. મોટાભાગની અભિનેત્રીઓ ચહેરાને સુંદ દેખાવાના ચક્કરમાં ને ચક્કરમાં પોતાનો ચહેરો બગાડી નાંખે છે. તેમાંથી કેટલીક બ્યૂટી નેચરલ હોય છે, તો કેટલીક સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવે છે.

પ્લાસ્ટિક સર્જરી દ્વારા તે પોતાના શરીરનાં કોઈ પણ ભાગને સરખો કરાવી શકે છે. જો કે અત્યારે તો અભિનેત્રીઓમાં સર્જરી કરાવાનો ટ્રેન્ડ બની ગયો છે. બોલિવૂડની મોટાભાગની અભિનેત્રીઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે જે કોઈના પર સૂટ થાય છે. પણ એવી પણ અભિનેત્રીઓ છે જે સુંદર દેખાવાના ચક્કરમાં પોતાનો ચહેરો બગાડી નાંખ્યો છે. આજે અમે તમને એવી કેટલીર અભિનેત્રીની તસવીરો બતાવીશું જેને જોઈને તમે કહેશો કે આ શું થયું. જો કે બોલિવૂડમાં જ નહીં પણ હોલિવૂડમાં પણ એવી કેટલીક અભિનેત્રી છે જેને સર્જરી કરાવીને પોતાનો ચહેરો બગાડી નાખ્યો છે.

આયશા ટાકિયા

આજે બોલિવૂડ અભિનેત્રી આયશા ટાકિયાની વાત કરીએ તો તેણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યુ છે. આયશા ટાકિયાએ પણ સુંદ દેખાવા માટે અને સેક્સી દેખાવા માટે સર્જરીનો સહારો લીધો હતો. તાજેતરમાં જ તેને હોટની સર્જરી કરાવી છે જેના કારણે તેને ચહેરો સાવ ખરાબ દેખાય છે. જો કે આ પહેલા પણ આયશાએ સિલિકોન ઈમ્પલાન્ટ કરાવી બ્રેસ્ટની સાઈઝ વધારી હતી ત્યારે તેણે ફિલ્મોમાં કામ મળ્યું હતું.

કંગના રનૌત

કંગનાએ પોતાની પહેલી ફિલ્મ ગેંગસ્ટર પછી ઘણી બધી સર્જરી કરાવી છે. જેથી અત્યાર સુધીમાં તેણા લુકમાં ઘણો ફેરફાર આવી ગયો છે. તેમજ તેને પણ લિપ સર્જરી કરાવી છે.

અનુષ્કા શર્મા

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ દ્વારા બોલિવૂડ ડેબ્યૂ કરનાર અનુષ્કા શર્માએ લિપ સર્જરી કરાવી હતી. જોકે, અનુષ્કા શર્મા આ વાતને નકારી કાઢી હતી પણ તસવીર જોઈને તરત ખ્યાલ આવી જાય છે કે તેણે લીપ સર્જરી કરાવી છે. જેના પછી તેની સુંદરતા ખરાબ થઈ ગઈ છે.

પ્રિયંકા ચોપડા

મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકેલી અને બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ નાકની સર્જરી કરાવી હતી. જો કે આ વિશે તેને ક્યારે પણ ખુલાસો નથી કર્યો પણ ફોટો જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેને નાકની સર્જરી કરાવી છે.

દીપિકા પાદુકોણ

બોલિવૂડ અભિનેત્રીઓના સર્જરી કરવાના લિસ્ટમાં દીપિકા પાદુકોણનું પણ નામ સામેલ છે. તેણે સુંદર દેખાવા માટે દીપિકાએ બ્રેસ્ટ સર્જરી કરાવી હતી. જે ફોટો જોઈને તરત ખ્યાલ આવી જાય છે. તેના પછી પણ તેણે ઘણી સર્જરી કરાવી છે.

શિલ્પા શેટ્ટી

બોલિવૂ઼ડ ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચાઓ થતી હતી ફિલ્મોમાં કામ કરવા માટે અને સફળ થવા માટે શિલ્પા શેટ્ટીએ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો હતો. જો કે, શિલ્પા શેટ્ટી આ વાતને અફવા ઘણીને ઉડાવી દીધી હતી. પરંતુ હકીકત તો એ છે કે પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ તે સુંદર દેખાવા લાગી છે ભલે તે ના પાડતી હોય કે તેને કોઈ સર્જરી નથી કરાવી.

કોઇના મિત્રા

કોઇના મિત્રાએ ફિલ્મોમાં કામ કરવા માટે નાકની સર્જરી કરાવતી હતી. પણ તેનાથી તેણો ચહેરો પહેલા કરતા પણ વધારે બગડી ગયો. તેની અસર તેના કરિયર પણ પડી. તેના બાદ કોઈનાએ ફરીથી નાકને બરાબર કરાવા માટે સર્જરી કરાવી હતી.પણ એનાથી તેનો ચહેરો બગડી ગયો હતો. આની અસર તેના કરિયર પર પણ પડી. કોઇનાએ પછી સર્જરી કરાવી નાકને બરાબર કરાવી હતી. કોઇનાએ પોતાની નાકને યોગ્ય શેપ આપવા માટે ઘણીવાર સર્જરી કરાવી.

રાખી સાવંત

હંમેશા વિવોદોમાં રહેતી રાખી સાવંત પણ સુંદર દેખાવા માટે સર્જરી કરાવી ચૂકી છે. રાખીએ બ્રેસ્ટ સર્જરી કરાવી હતી, જો કે તે કરાવ્યા પછી પણ તેના લુકમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો હતો નહીં.

પામેલા એંડરસ-

તેણે ચહેરાને સુંદ બનાવા માટે સર્જરી કરાવી પણ તેની ઉંધી અસર થઈ અને તેનો ચહેરો ખરાબ થઈ ગયો

લિંડસે લોહાના

આ તસવીર જોવી પણ નહીં ગમે તમને

લિલ કિમ

સર્જરી કરાવ્યા પછી પોતાના ચહેરાને બગાડી નાખ્યો છે.

ડોનાટેલા વર્સેસ

લિપ સર્જરી કરાવી તેના પછી તેના ચહેરાની સુંદરતા છીનવાઈ ગઈ છે.

જોસલીન વાઈલ્ડસ્ટિન

ચહેરાને સુંદર બનાવામાં ને બનાવામાં વધારે ખરાબ કરી નાખ્યો છે પોતાનો ચહેરો.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment