અડધું બિલ ન આપવા પર પત્ની માટે પતિએ બોલાવી પોલીસ, બંનેએ રેસ્ટોરેન્ટમાં કર્યું કઈક આવું…

22

આજ સુધી તમે પતિ પત્ની વચ્ચે નાના જગડાઓ તો જોયા હશે પરંતુ ઓસ્ટ્રેલિયાના કેનબરામાં પતિ પત્ની વચ્ચે જરાક એવી વાતને લઈને એવું કઈક થઇ ગયું કે પતિએ ગુસ્સમાં આવીને ફોન કરીને પોલીસ બોલાવી લીધી.

તમને સાંભળવામાં ભલે અજીબ લાગી રહ્યું હોય પરંતુ આ ખબર સાચી છે. આવું જ કઈક ઓસ્ટ્રેલિયાના કેનબરામાં એક કપલ સાથે થયું છે. પરંતુ, આ કપલનો ઝગડો જે વાત પર થયો છે, એ સાંભળીને તમારો મગજ ફરી જશે.

વાત એમ છે કે, અહિયાં પતિએ પોતાની પત્નીની ફરિયાદ કરતાં પોલીસને ફોન કર્યો. એને કહ્યું કે એમની પત્નીએ બહારથી ચાઇનીઝ જમવાનું ઓર્ડર કર્યું હતું, પરંતુ હવે તે જમવાનું અડધું બિલ દેવાની ના પાડી રહી છે. પતિની ફરિયાદ પર સિડની શહેરના સી ફૂડ રેસ્ટોરેન્ટ પહોંચી પોલીસ પણ મામલો સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગઈ છે.

તમને જણાવી દઈએ કે, પતિ આ વાતથી ઘણો નારાજ હતો કે પત્નીને ચાઇનીઝ જમવાનું ઓર્ડર કર્યો અને પછી બિલ અડધું આપવાની ના પડી દીધી. પત્ની ઈચ્છતી હતી કે જમવાનું બધું બિલ પતિ જ આપે, પરંતુ પતિને આ વાત ગમી નહિ. એને ઈમરજન્સી નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી.

જો કે, પોલીસના એક અધિકારીએ પતિને સમજાવતા કહ્યું કે ઈમરજન્સીમાં ત્યારે જ ફોન કરવો જોઈએ જ્યારે ખરેખર કોઈ ઈમરજન્સી હોય. હોટલના સીસીટીવીમાં રહેલ ફૂટેજમાં પોલીસ અધિકારીએ વ્યક્તિને પોતાની ગાડીમાં બેસાડતા દેખાય છે. આનો વિરોધ કરતાં વ્યક્તિએ કહ્યું કે આ એક લોકતંત્ર છે.

પતિએ કહ્યું કે કોઈ હોટલમાં જમવાનું જમીને મેં કોઈ ગુનો નથી કર્યો. આ મામલામાં નોર્થ એરિયાના પોલીસ કમાન્ડે પોતાનું બયાનમાં કહ્યું કે પોલીસને આ વિશે કોઈ જાણકારી છે છેલ્લે જમવાનું બિલ કોણે આપ્યું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment