એક છોકરીના લીધે 3 પ્રેમિઓનું જીવન બરબાદ થઈ ગયું, જણો શું છે આખી ઘટના…

23

દિલ્હી પોલીસે એક છોકરીની ધરપકડ કરી છે જેના લીધે તેના ત્રણ પ્રેમીયોનું જીવન બરબાદ થઈ ગયું છે.એકની હત્યા થય, બીજો હત્યાના ગુનાહમાં પકડાઈ ગયો છે ને ત્રીજો હજુ પકડાયો નથી.23 વર્ષની ડીમ્પલ અને મનીષ ચૌધરી થોડાક સમયમાં લગ્ન કરવાના હતા.પંરતુ આ પહેલ કે તે 7 ફેરાલે તે પોલીસના હાથમાં આવિ ગયા. ડિમ્પલે મનીષ સાથે મળીને પોતાના એક પ્રેમી સુશીલની હત્યા કરી નાખી હતી.પોલીસના કહ્યા પરમાણે સુશિલ દિલ્હીના હોજ્કાજી વિસ્તારમાં કાઉન્ટટની નોકરી કરતો હતો.તે 11 ઓગસ્ટે અચાનક ગુમ થઈ ગયો હતો.તેના ભાઈએ 16 ઓગસ્ટએ પોલીસમાં રીપોર્ટ લખાવ્યો હતો.

તપાસ દરમિયાન સુશીલ અને ડીમ્પલના મોબાઈલ માંથી બને વચ્ચેની લાંબી વાતોના રેકોર્ડ મળિયા હતા.પોલીસે જ્યારે ડિમ્પલને પકડીતો તેની પાસેથી આખી ઘટનાનો ખુલાસો મળી ગયો હતો.ખબર પડી કે ડીમ્પલ અને સુશીલ બને 5 વર્ષથી એક બીજાના મિત્ર હતા.પરંતુ થોડા સમય પહેલા તે નોકરી ગોતવા માટે નોયડા આવી ગય હતી.મોહિત માવી નામના એક વ્યક્તિએ તેને નોકરી ગોતી આપી હતી.આ પછી ડીમ્પલ મોહિત માવી સાથે રહેવા લાગી હતી.સુશીલને જ્યારે આ વાતની ખબર પડી તો તે ડીમ્પલને બ્લેકમેલ કરવા લાગ્યો હતો.

મોહિત માવીની પત્નીને જયારે આ સબંધની ખબર પડી તો તેને આત્મહત્યા કરી લીધી હતી.આ પછી ડિમ્પલે સુશીલને મળવા માટે મથુરા બોલાવ્યો. પહેલા હોટલમાં સુશીલને નીંદરની ગોળીઓ પીવડાવી અને પછી મનીષ સાથે મળી સુશીલને અલીગઢ અને માથુંરા વચ્ચે યમુના નદીમાં ફેકી દીધો હતો.પોલીસે બનેને મથુરા માંથીજ પકડી લીધા હતા.પોલીસઆ ઘટનામાં ડિમ્પલના પ્રેમી મોહિત માવીની શોધ-ખોળ કરી રહી છે. અને સુશીલના શબને યમુના નદીમાં શોધી રહી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment