અહીં મહિલાઓ વર્ષમાં 5 દિવસ સુધી નથી પહેરતી કપડા, જાણો શું છે રહસ્ય

62

દુનિયામાં એવી ઘણી પરંપરાઓ નિભાવામાં આવે છે, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશું. ભારતમાં એક સ્થળ એવું પણ છે, જ્યાંની વિવાહિત મહિલાઓ ૫ દિવસો સુધી કપડા પહેરતી નથી. સાંભળવામાં ભલે તમને અજીબ લાગે, પરંતુ આ પાંચ દિવસોમાં તે કપડા વગર જ રહે છે. આવું વર્ષોથી ચાલ્યું આવે છે અને મહિલાઓ હજીપણ નિભાવી રહી છે.

આ પરંપરા હિમાચલ પ્રદેશના મણીકર્ણ ઘાટીમાં પીણી ગામમાં નિભાવવામાં આવે છે. આ ગામમાં વર્ષમાં ૫ દિવસ મહિલાઓ કપડા પહેરતી નથી. આ પરંપરાની ખાસ વાત એ છે કે, મહિલાઓ આ સમય દરમ્યાન પુરુષો સામે આવતી નથી.

શ્રાવણ મહિનામાં આ પરંપરા અપનાવવામાં આવે છે. પૂર્વજોના સમયથી જ આ પરંપરા ચાલી આવે છે. માન્યતાઓ પ્રમાણે જો આ ગામમાં આજે પણ જો કોઈ મહિલા આ પરંપરા નિભાવતી નથી તો એના ઘરમાં અશુભ થઇ જાય છે. આ જ કારણે આ પરંપરા નિભાવામાં આવે છે.

અમુક લોકોનું માનવું એવું પણ છે કે અમુક વર્ષો પહેલા અહિયાં એક રાક્ષસ સુંદર કપડા પહેનારી મહિલાઓને ઉપાડી જતો હતો, જેનો અંત આ ગામમાં દેવતાઓએ કર્યો. એટલા માટે આ ૫ દિવસ સુધી લોકો હસવાનું બંધ કરી દે છે અને મહિલાઓ પોતાને સંસારિક દુનિયાથી અલગ કરી લે છે. જો કે, હવે નવી પેઢી આ પરંપરાને થોડાક અલગ રીતે નિભાવે છે. આજની મહિલાઓ આ ૫ દિવસોમાં કપડા બદલતી નથી અને ઘણા પાતળા કપડા પહેરે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment