અહિયાં 20 લાખ બિલાડીઓને ખતરનાક રીતે મારી નાખવામાં આવશે, પૂરી વાત જાણીને તમારું મગજ કામ કરતુ બંધ થઇ જશે…

83

ઓસ્ટ્રેલિયાની સંધીય સરકાર એક વખત ફરીથી ૨૦૨૦ સુધી ૨ મિલિયન એટલે કે ૨૦ લાખ જંગલી બિલાડીઓને પાળવાની પોતાની જૂની યીજનાને લઈને હેડલાઈન્સમાં છે. એની પાછળનું કારણ જંગલી બિલાડીની આબાદીથી છુટકારો મેળવાનો છે, જે કથિત રૂપે લગભગ ૨૦ સ્તનપાયી પ્રજાતિઓ વિલુપ્ત થવા માટે જવાબદાર માનવામાં આવે છે.

 

વાત એમ છે કે, ઓસ્ટ્રેલિયાઈ સરકાર બધી બિલાડી પ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે, કેમકે એમણે ‘બિલાડી પ્રલય’ ની જાહેરાત કરી છે. એક રીપોર્ટ અનુસાર, દ્વીપએ જંગલી બિલાડીઓને મારવા માટે જમીન પ્રતિ હેક્ટર સોસેજને પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે.

ઝેરીલા સોસેજ કંગારૂ માંસ, ચિકન વસા, જડી બુટીઓ, મસાલાઓ અને ઝેરથી બનેલા હશે અને બિલાડીઓ એને ખાવાથી પંદર મિનિટમાં મરી જશે. આ કાર્ય માટે રાખવામાં આવેલ વિમાનો બિલાડી ગ્રસ્ત ક્ષેત્રોમાં દરેક કિલોમીટર પર ૫૦ સોસેજના એરડ્રોપ નાખવામાં આવશે.

જોખમમાં પડેલી પ્રજાતિઓ રાષ્ટ્રીય આયુક્ત ગ્રેગરી એન્ડ્યૂજ અનુસાર, ઓસ્ટ્રેલિયાની મૂળ પ્રજાતિઓમાં જંગલી બિલાડીઓ સૌથી મોટો જોખમ છે. જર્નલ બાયોલોજીકલ કંજવેશનમાં પ્રકાશિત એક અભ્યાસથી ખબર પડી છે કે ઓસ્ટ્રેલિયામાં બિલાડીઓ દરેક વર્ષે લગભગ ૩૭૭ મિલિયન પક્ષીઓ અને ૬૪૯ સરીસૃપને મારી નાખે છે.

ઓસ્ટ્રેલિયાઈ સરકારની જંગલી બિલાડીઓ ખત્મ કરવાની યોજનાને લોકો પાસેથી બહુ વધારે પ્રતિક્રિયા મળી રહી છે. કથિત રીતે એક લાખ ૬૦ હજારથી વધારે લોકોએ એવું કરવાથી રોકવા માટે લગભગ અડધા ડજન ઓનલાઈન યાચીકાઓ પર સહી કરી છે.

સંરક્ષણ કરનારાઓએ તર્ક આપ્યું  છે કે સરકાર સંપૂર્ણ દોષ બિલાડીઓ પર નાખે છે. શહેરી વિસ્તાર, લોગિંગ અને ખનન જેવા અન્ય કારકોને અનદેખું કરી રહી છે જે જૈવ વિવિધતાને પણ ઓછા કરે છે. ઘણા લોકોએ ટ્વીટર પર પણ સરકારના આ વિચાર પર પોતાની અસહમતી દર્શાવી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment