અહિયાં કાપી નાખવામાં આવે છે મહિલાઓની આંગળીઓ,કારણ જાણીને આવશે તમને પણ ગુસ્સો…

19

વિશ્વમાં સેંકડો સંસ્કૃતિઓ અસ્તિત્વ ધરાવે છે.ક્યાંક પુરુષોને વધુ તવજો આપવામાં આવે છે તો ક્યાંક સ્ત્રીઓને પ્રભાવશાળી માનવામાં આવે છે.કોઈ ખાલી પ્રકૃતિના નિયમોને માંને છે. તો ઘણી એવી સંસ્કૃતિમઓ છે જે પ્રકૃતિના નિયમોની વિરુધ નિયમો બનાવે છે.આજે અમે તમને એવી એક સંસ્કૃતિ વિષે જણાવી શું જેના નિયમો અને પરંપરાઓ ખૂબ ક્રૂર છે.

પરંપરા અનુસાર ઘરના વડાના મૃત્યુની સજા મહિલાઓ ને જીવનભર ભોગવવી પડે છે.અહિયાં આ સજાના રૂપમાં મહિલાઓની આંગળીઓને કાપી નાખવામાં આવે છે.

ઇન્ડોનેશિયાના પપુઆ ગિની ટાપુઓ ઉપર રહેતા દાની જનજાતીના લોકો દુનિયાની ખુબ ક્રૂર અને દર્દનાક પરંપરાઓ માટે ઘણા જાણીતા છે.

આ પરંપરા અનુસાર દાની જનજાતિના પરિવારના વાડાના મૃત્યુનો શોક જતાવાવા માંટે પરિવારની મહિલાઓ ની બને હાથની આંગળીઓ કાપી નાખવામાં આવે છે.

અહિયાંના લોકો મુજબ આ ખુબજ દર્દનાક હોય છે.પરંતુ આ કરવાથી મ્રત્યુ પામેલા વ્યક્તિની આત્માને શાંતિ મળે છે. આ દરમિયાન મહિલાઓ સાથે જે થતું તે કોઈ પણની આત્માને ધ્રુજાડી દેતું.

આંગળીઓ કાપતા પહેલા મહિલાઓની આંગળીઓને દોરીથી બાંધી દેવામાં આવતી હોય છે જેનાથી લોહી નો પ્રવાહ રોકાય જાય છે.ત્યાર પછી કુહાડી વળે મહિલાઓની આંગળીઓ કાપી નાખવામાં આવે છે.

આ પરિવારનીજ મહિલાઓ સાથે કરવામાં આવતું હતું. પરંતુ હવે સરકારેઆ પરંપરાને બંધ કરી દીધી છે અને મહિલાઓ પોતાની આંગળીઓ સાથે જીવી રહી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment