એરપોર્ટ પર ઉભેલા પ્લેનને જોઇ પાયલોટ કરવા માંડ્યો કઈક એવું કે, જેને સાંભળી ઉડી જશે તમારા હોંશ

28

સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત એવા વિડિયો અને સ્ટોરી પોસ્ટ થતાં હોય છે જેને જોઇને તમારા હોશ ઉડી જાય છે. એવા જ એક વિડિયો વિશે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ જે આજ કાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે, વાત એવી છે કે આ વિડિયો એક પાયલોટનો છે જેને એરપોર્ટ પર ઉભેલા પ્લેન સાથે એવું કર્યું જેને જોઇને તમે પણ દંગ રહી જશો.

વાત એવી છે કે, આ વિડિયોમાં એવું દેખાય છે કે જેણે પણ આને જોયું એમની આંખો ખુલ્લી જ રહી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વિડિયો મેસેજમાં ચોખ્ખી રીતે એક પાયલોટને જોઈ શકાય છે જેણે એક ભૂલના કારણે એવું પગલું ભર્યું જે આખી દુનિયા માટે આશ્ચર્યનો વિષય બની ગયો. હકીકતમાં આ વ્યક્તિ જે ફ્લાઈટનો પાયલોટ છે એ ફ્લાઈટની ચાવી પોતાના ઘરે ભૂલી ગયો હતો જેના પછી એણે પોતાની ભૂલ સુધારવાનો નિર્ણય કર્યો જે લગભગ જ કોઈ પાયલોટ લઇ શકતો હતો.

વાત એવી છે કે આ પાયલોટએ કોકપિટની બારીની મદદથી વિમાનની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને એની આ હરકત કેમેરામાં કૈદ થઇ ગઈ અને આ પાયલોટના આ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ મામલો લંડનના હીથ્રો એરપોર્ટનો છે જ્યાં આ પાયલોટને બારી દ્વારા વિમાનમાં ચઢવાનો પ્રયત્ન કરતાં જોવામાં આવ્યો છે. પાયલોટની આ હરકત કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ છે. આ મામલો એ એરપોર્ટના ટર્મિનલ ૨નો જણાવામાં આવી રહ્યું છે. આ ફોટામાં પાયલોટ જોખમી રીતે પોતાના શરીરને નાની બારીમાંથી ઘૂસવાનો પ્રયત્ન કરતો દેખાય છે. આ ફોટાને સામે આવ્યા બાદ આ પાયલોટની ઓળખાણ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment