9 દેશોમા ફેલાયેલું છે આ જંગલ, જીવ લઈ લે તેવા કીડાઓ રહે છે, આદિવાસીઓ લે છે માણસોનો પણ જીવ!!!

94
amazing-boiling-river-in-amazon-forest-south-africa

ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે હંમેશા લોકો જંગલમાં જતા હોય છે. તમે અનેક એવા જંગલો વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને એવા જંગલો વિશે બતાવા જઈ રહ્યા છે, જ્યાં જવું માણસો માટે કોઈ ખતરાથી ખાલી નથી. આ ખતરનાક જંગલમાં રહેનારા આદિવાસીઓ માણસોને મારીને ખાઈ જાય છે. જો તમે તેમનાથી બચી પણ જશો, તો જંગલમાં ઝેરીલા જીવ, ખૂંખાર પ્રાણીઓ અને ઉકળતી નદીઓ તમને મારી નાખશે. કહેવાય છે કે, આ જંગલના બે રૂપ છે. પહેલા રૂપમાં આ જંગલ પોતાની સુંદરતાથી લોકોનું મન મોહી લે છે, તો બીજી તરફ આ જાનલેવા પણ છે. જંગલની સુંદરતા જોઈને મુસાફરો લલચાઈને અહીં આવે છે. તો આવા જંગલ વિશે જાણવું તમને જરૂર ગમશે.

આ જંગલનું નામ એમેઝોન જંગલ છે, અને તે દક્ષિણ અમેરિકાથી લઈને બ્રાઝિલ સુધી ફેલાયેલું છે. એમેઝોન જંગલ કુલ 9 દેશોમાં ફેલાયેલુ છે. કોલંબિયા, વેનેઝુએલા, ઈક્વાડોર, બોલિવિયા, ગુયાના, સુરીનામ અને ફ્રેન્ચ ગુયાના સુધી ફેલાયેલું છે. માનવામાં આવે છે કે, એમેઝોન જંગલ જો કોઈ દેશ હોત તો તે દુનિયાનો 9મો સૌથી મોટો દેશ કહેવાત. તેમજ વિશ્વમાં દસ એવા દેશો છે જ્યાં જગંલનો વિસ્તાર નથી, તો તેની બીજા ઘણા એવા દેશ પણ છે જ્યાં જે વિશ્વના સૌથી મોટા જગંલો છે અને ત્યાંનો વન વિસ્તાર 60 ટકા છે.

દક્ષિણ અમેરિકા ખંડની એમેઝોન નદીના કિનારે ફેલાયેલું એમેઝોનના જંગલો 70 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે. તે વિશ્વનો સૌથી મોટું જગંલ છે. જોકે સૌથી મોટા જંગલો રશિયાની ઉત્તરે આવેલા સાઈબિરિયાના જંગલો છે. ઈબિરિયાનું જંગલ 85 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ છે.

આ ઉપરાંત એમેઝોન જંગલ દુનિયાનું સૌથી મોટું વર્ષાવન પણ કહેવાય છે. અહીં એટલા મોટા અને લાંબા વૃક્ષો છે કે અહીં તડકો પણ વ્યવસ્થિત રીતે પહોંચી શક્તો નથી. તે પૃથ્વીના ફેફસાના નામથી પણ ફેમસ છે. અહી દુનિયાનું 20 ટકા ઓક્સિજન બનવાનો દાવો કરવામાં આવે છે. અહીં વૃક્ષો, કીડા-મકોડા, પ્રાણીઓ વગેરેની અઢળક પ્રજાતિઓ છે. એશિયા અને દક્ષિણ અમેરિકાના આ જંગલોમાં ઉડતા સાપ, ઉડતા દેડકા અને ઉડતી ખિસકોલી જેવા પ્રાણીઓ જોવા મળે છે.

કીડા તમારો જીવ લઈ શકે છે

એમેઝોનના જંગલોમાં હજારો કીડા અને જંતુઓની પ્રજાતિઓ રહે છે. સૌથી હેરાન કરી દે તેવી વાત એ છે કે, તેમાંના કેટલાક જ ટકા કીડાની જાતિ વિશે જાણી શકાયું છે. અહીં મળી રહેનારા કીડા બહુ જ ઝેરીલા હોય છે, જે તમારો જીવ પણ લઈ શકે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment