અંગ્રેજી મે કહેતે હૈ – વાંચો મૂવીની રસપ્રદ વાતો અને ટ્રેલર પણ જુઓ…

61
angrezi-mein-kehte-hain-official-trailer

અંગ્રેજી મે કહેતે હૈ’ નું ટ્રેલર લોન્ચ, આ વખતે અલગ અંદાજમાં દેખાશે સંજય મિશ્રા

બોલિવૂડ અભિનેતા સંજય મિશ્રા પોતાના અલગ અલગ કેરેક્ટર માટે ફેમસ છે. તેમણે કેટલીક ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી દર્શકોનું મનોરંજન કર્યું છે. સંજય મિશ્રા જલ્દી ફિલ્મ અંગ્રેજી મે કહેતે હૈ માં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલસ રિલીઝ કરવામાં આવ્યું છે. હંમેશાની જેમ સંજય મિશ્રાની આ ફિલ્મનું ટ્રેલર પણ એક ધાંસૂ હશે.તેમજ તમને જણાવી દઈએ કે તેમણે ઘણી બધી ફિલ્મોમાં પોતાના અભિનયી દર્શકોનુ દિલ જીત્યું છે. સંજય મિશ્રા જલ્દી ફિલ્મ ‘અંગ્રેજી મે કહેતે હૈ’ માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર હમણા જ રિલીઝ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મની કહાની સામાન્ય લોકો પર આધારિત છે, જે સામાન્ચ લોકોનાં પ્રેમ સાથે જોડાયેલી છે.

આ ફિલ્મની ફિલ્મની કહાની ત્રણ કપલની છે, જેમનો પ્રેમને લઈને દ્રષ્ટિકોણ અલગ અલગ છે. સંજય મિશ્રા એક એવા પતિની ભૂમિકામાં છે જે પોતાની પત્નીના ક્યારે પણ વખાન નથી કરતા અને એક ઘરમાં સાથે રહેતા હોવા છતાં પોતાની લાગણીઓ વ્યક્ત નથી કરી શકતા.વારાણસીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે ફિલ્મજ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું તે દરમિયાન સંજય મિશ્રા થોડા બેચેન અને ઘભરાયેલા હતા, તેમજ તેમણે આઈએએનએસ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું તે, તેમણા મનમાં થોડો ડર છે કેમ કે, આ રોલ એકદમ અલગ છે અને તેના પછી થઈ શકે તે લોકો તેમણે રોમેન્ટિક ભૂમિકામાં જોવાનું પસંદ કરે. અંગ્રેજી મે કહેતે હૈ વારાણસીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને તે ત્રણ કપલની કહાની છે જેમના પ્રેમને લઈને અલગ વિચારો છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ સંજય મિશ્રાના સિવાય આ ફિલમામાં એકવલી ખન્ના, પંકજ ત્રિપાઠી, આયુષમાન ઝા, શિવમ કાલા અને શિવાની રઘુવંશી મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન હરીષ વ્યાસે કહ્યું છે અને આ ફિલ્મ 18 મે ના રોજ રિલીઝ થશે.સંજય એ કહ્યું કે ફિલ્મ લોકોને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે પ્રરિત કરે છે. આ તમારા જીવનાં રંગ ભરે છે અને તમને જીવનમાં તાકાત આપે છે. તેમણે કહ્યું કે એવું નછી કે ફિલ્મની કહાની અલગ છે. કેમ કે, આ બધું આપણે જોઈએ જ છીએ. તેમજ આપણા દેશ અને સમાજમાં વાસ્તવિકતાને ઉજાગર કરે છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment