અંતરિક્ષમાંથી કુંભ મેળાનો દેખાયો કઈક આવો નજારો, જોવાનું ચૂકશો નહિ આ અદ્ભુત ફોટાઓ

37

મકર સંક્રાંતિના દિવસે કુંભ મેળાનું આયોજન થઇ ગયું. સોશિયલ મીડિયા ઉપર કુંભ ૨૦૧૯ની ઘણા શાનદાર ફોટાઓ લોકો પોસ્ટ કરી રહ્યા છે પરંતુ શું તમે જોવા માંગો છો કે કુંભ આકાશમાંથી કેવો લાગે છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન (ISRO) એ હાલમાં જ કુંભના બે અદ્ભુત ફોટાઓ બતાવ્યા છે. ફોટામાં પ્રયાગરાજની આજુ બાજુના વિસ્તારની છે. ૧૬ જાન્યુઆરીએ લીધા છે આ ફોટામાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ પણ જોઈ શકાય છે.

મળેલ જાણકારી પ્રમાણે, આ ફોટાઓ સેંસિંગ સેટેલાઈટ કાર્ટોસૈટ-૨ માંથી પાડવામાં આવ્યા છે.

ISROએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં આ ફોટાઓને મુક્યા છે. તમને જણાવી દઈએ કે ISRO પહેલા પણ આ પ્રકારના આયોજનના ફોટાઓ મુકતા રહ્યા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment