દશેરાના દિવસે ભૂલીને પણ ન કરો આ કામ અન્યથા પસ્તાવું પડશે

62

આ વખતે ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ ના વિજયાદશમીનો પર્વ મનાવામાં આવે છે. આ વાતને આપને સૌ જાણીએ છે કે આ પર્વને બુરાઈ પર સત્યનો વિજય થયો તો એટલા માટે આપણે ઉજવ્યે છીએ. તેમ છતાં શું તમે જાણો છો કે આ દિવસે આપણે ભૂલથી પણ આ ૫ કામો ન કરવા જોઈએ.

ખોટું કરવાથી બચો

વિજયાદશમીના દિવસે કોઈ વ્યક્તિને આપનાથી થતા નુકશાનથી બચવું જોઈએ. કારણ કે આ દિવસ બુરાઈ પર સત્યના વિજય તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે આ દિવસે ખોટા કામ કરતા બચવું જોઈએ.

ઝાડ ન કાપવા

આપણા તંદુરસ્ત સ્વસ્થ માટે ઝાડ અને નાના મોટી ઘણી વનસ્પતિઓ અહમ ભૂમિકા હોય છે. એવામાં દશેરાના દિવસે ઝાડ કે વનસ્પતિ કાપવી સુભ માનવામાં નથી આવતું. માનવામાં આવે છે કે આ દિવસે ઝાડ કાપવું એ મનુષ્યના સ્વસ્થ માટે ખરાબ માનવામાં આવે છે.

હત્યા

દશેરાના દિવસે પોતાના શોખ માટે કોઈપણ જીવ-જંતુની હત્યા ન કરવી. માનવામાં આવે છે કે આવું કરવાથી પોતાનું સોભાગ્ય એ દુર્ભાગ્યમાં બદલાય જાય છે.

અપમાન

દશેરાના દિવસે ભૂલથી પણ કોઈ સ્ત્રી અથવા વડીલોની સાથે દૂર વ્યહાર અથવા અપમાન ન કરવું જોઈએ. આવું કરવાથી પોતાના પર મા લક્ષમીની કૃપા અને આશીર્વાદ જતા રહે છે.

દારુ ન પીવો

દશેરાનો આ દિવસ બુરાઈ પર સત્યના વિજય તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ આ દિવસે દારુ કે માસ મટન ખાવા કે પીવાથી બચવું જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment