બલાકોટમાં સડી રહયા છે આતંકવાદીઓના શબ,ઘણી કોશીસો પછી પણ ન છુપાયું સત્ય હવે પાકિસ્તાન છુપાવી રહયું છે સબૂતો…

33

પાકિસ્તાનને સતાવી રહયા છે આ 2 મોટા ડર,જેના લીધે બોલવું પડે છે ખોટા ઉપર ખોટું.

પુલવામાં માં થયેલા હુમલા પછી ભારતે બદલો લેતા પાકિસ્તાનમાં આવેલા જૈસના અડાઓ ઉપર હવાઈ હુમલો કરિયો હતો.સરુઆતમાં પાકિસ્તાને ભારતના હવાઈ હુમલાને ખોટો કહીયો હતો.પરંતુ સુક્રવારે મામલો ત્યારે સંદેહમાં આવીયો જયારે પાકિસ્તાનની આર્મી એ આ વિસ્તારને સીલ કરી ધીધો જ્યાં ભારતે હવાઈ હુમલો કરીઓ હતો.એક ન્યુઝના અધિકારીને આ જગ્યા પર જવા માંટે રોકવામાં આવીયો હતો. હવે આ ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે.સુત્રોના જણાવ્યા પ્રમાંણે પાકિસ્તાની સરકાર મીડિયાને અહીયા જતી રોકવાનું કારણ આતંકવાદીઓના શબ છે.પાકિસ્તાની આર્મી ભારતીય હવાઈ હુમલામાં મારિયા ગયા આતંકવાદીઓના શબ હટાવી રહયું છે.

આતંકવાદીઓના શબ હટાવી રહયું છે પાકિસ્તાન.

સુત્રો મુજબ મીડિયાને હુમલાની જગ્યાથી 100 મીટર દુર રાખવામાં આવ્યું છે.કહેવામાં આવે છે કે આતંકવાદીઓના ઘણા શબ અહિયાં પડિયા છે.પાકિસ્તાની સરકારને લાગી રહયું છે કે જો મીડિયાની નજર આ શબ ઉપર પડી ગઈ તો ભારતનો પક્ષ મજબુત થઈ જશેને પાકિસ્તાન બેનકાબ થઈ જશે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીસ કુમારે કહયું કે દુર્ભાગ્ય છે કે પુલવામાં હુમલાની જવાબદારી જૈશ એ લીધી છે જયારે પાકિસ્તાન આને નકારી રહયું છે.એટલુજ નહિ પરંતુ પાકિસ્તના હુમલાના એક મહિના પછી પણ આતંકવાદીઓની સામે કોઈ પગલા લેવાની બદલે ખોટુ બોલી રહયું છે.

કહી દઈ એ કે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામાં માં પાકિસ્તન સ્થિત જૈસ-એ-મહોમ્મદના આતંકવાદીઓ એ હુમલો કરીઓ હતો.આ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થઈ ગયા હતા.આ હુમલા પછી 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તનના બલાકોટમાં આવેલા જૈશના અડાઓ ઉપર હુમલો કરિયો હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment