બાથરૂમમાં ન્હાવા ગઈ પત્ની પર પતિએ કર્યું આવું ભયાનક કામ, જાણી ને ઉભા થઈ જશે તમારા રુવાડા…

63

હરિયાણાના પાનીપતની રહેવાસી 23 વર્ષની આરતીના લગ્ન સોનીપત ના રહેવાસી એક ઈન્જીનયર સાથે થયા હતા.એક દિવસ જયારે આરતી ન્હાવા માટે બાથરૂમમાં ગઈ હતી ત્યારે પતિએ ગીજર બંધ કરી દીધું.અને એના પછી પતિએ તેની માં સાથે મળીને એની પત્ની પર એવું ભયંકર કામ કર્યું કે જેને જાણીને તમારા રુવાડા ઉભા થઈ જશે.

આરતીનો પતિ દિલ્હીની એક કંપનીમાં કામ કરે છે.આરતીએ આરોપ લગાડીઓ છે કે તેના સસુરાલ વાળા હમેસા તેને દહેજ માટે હેરાન કરે છે અને 10 લાખ રૂપિયાની માંગ કરે છે.શુક્રવારની સવારે તે બાથરૂમમાં ન્હાવા માટે ગઈ હતી ત્યારે પતિએ ગીજર બંધ કરી દીધું હતું અને તેની સાથે મારપીટ પણ કરી હતી.

બસ એટલુજ નહિ પણ પતિએ તેની માં અને બીજી અન્ય એક મહિલા સાથે મળીને આરતીનું ગળું દબાવવાની પણ કોશીસ કરી હતી અને આરતી ઉપર પેટ્રોલ છાટી આરતીને બાળીને મારી નાખવાની કોશીસ પણ કરી હતી.

પરંતુ કોઈ રીતે આરતી ત્યાંથી ભાગવામાં કામયાબ રહી અને પોતાના પિયર પાનીપત પહોચી ગઈ હતી.ત્યાં તેના માતા-પિતાએ આરતીને સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાવી હતી.આરતીના પિતાનું કહેવું છે કે મારપીટ કરતી વખતેજ આરતીએ અમને ફોન કરી દીધો હતો. ફોનમાં આરતીની મારપીટ વખતેની ચીખોનું પણ રેકોર્ડીંગ થઇ ગયું છે.

આરતીના પિતાનું કહેવું છે કે આની પહેલા પણ આરતીના સસુરાલ વાળાઓ એ આરતી સાથે મારપીટ કરી છે.આ મારપીટને લહીને ઘણી વખત પંચાયત પણ બોલવામાં આવી હતી.થોડા સમય પહેલાજ પોલીસ સ્ટેસનમાં પણ પંચાયત બોલવામાં આવી હતી.આરતીના પિતાનું કહેવું છે કે ત્યારે પોલીસ વાળાઓએ દબાણ કરીને સમજોતો કરવી દીધો હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment