“બિટરૂટ ખાંડવી” હવે બનાવો ખાંડવીની એક નવીન વેરાયટી તમારા રસોડે..

46

“બિટરૂટ ખાંડવી”

સામગ્રી :

1 કપ બેસન, 2 કપ છાશ, 1 કપ બિટરૂટ જયુસ, 1/4 સ્પૂન હળદર, 1 સ્પૂન આદુ અને મરચાની પેસ્ટ, 2 સ્પૂન તેલ, 1/2 જીરૂ, 1 સ્પૂન તલ, 5 નંગ લીમડી, 2 સ્પૂન કોથમીર

રીત :

બેસનમા મીઠું, હલદર, આદુ મરચાની પેસ્ટ અને છાશ ઉમેરી ખીરૂં બનાવવું.
તેને ગૅસ પર ધીમી આંચ પર સતત હલાવતા રેહવુ અને થોડુ થિક થાય એટલે તેમા બીટનો જયુસ ઉમેરી, થિક થાય ત્યા સુધી ગરમ કરવુ.
થાલીપર થોડુ પાથરી ચેક કરી લેવુ. તેને જાડા પ્લાસ્ટિક કે થાલી ઉપર પાથરી દેવુ.
ઠંડુ થાય એટલે રોલ બનાવી લેવા.
એક કઢાઈમા તેલ મુકી જીરૂ, તલ,લીમડી, હિંગનો વઘાર કરી ખાંડવી ઉપર રેડવું. કોથમીરથી ગાર્નિસ કરવુ.

નોંધ:

થાલી પર તેલ લગાવવાની જરૂર નથી .જો પ્લાસ્ટિક પર બનાવતા હોય તો તેમા ખાંડવી પાથરતા પેહલા તેલ લગાવવું .

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment