બ્લડ ડોનેટ કરતા પહેલા જાણી લો આ ૬ જરૂરી વાત

51

આજના સમયમાં બ્લડ ડોનેટ કરવું ઘણા કારણોથી જરૂરી થઇ ગયુ છે. એવુ કરીને તમે બીજાની મદદ તો કરો જ છો પરંતુ સાથે તમને પણ ઘણા ફાયદા થાય છે. સમય આવ્યા પર જયારે પણ તમારે બ્લડની જરૂર પડે તો આ તમારી જરૂરિયાત પણ પૂરી કરે છે. ઘણા લોકોને લાગે છે કે બ્લડ ડોનેટ કાર્ય પછી શરીરમાં નબળાઈ આવી જાય છે, પરંતુ એવું નથી હોતું. બ્લડ ડોનેટ કર્યાના ૨૧ દિવસ પછી આ પાછું બની જાય છે. ચાલો જાણીએ બ્લડ ડોનેટ કરતા સમયે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

1.) સૌથી પહેલી વાત જે તમને બ્લડ ડોનેટ કરતા સમયે ધ્યાનમાં રાખવી જોઈએ તે એ છે કે તમે બ્લડ ડોનેટ કરવા માટે યોગ્ય છો કે નહિ.

2.) જો તમે બ્લડ ડોનેટ કરવાનું વિચારી રહ્યા છો તો એક દિવસ પહેલા ધુમ્રપાન કરવાનું બંધ કરી દો. આના સિવાય બ્લડ ડોનેટ કર્યાના ૩ કલાક પછી જ ધુમ્રપાન કરો.

3.) બ્લડ ડોનેટ કર્યા પછીના દરેક ત્રણ કલાક પછી હેવી ડાઈટ લો. આમાં તમે વધારે થી વધારે પોષ્ટિક ખોરાક લો. તમે ઈચ્છો તો ફળ લઇ શકો છો. બ્લડ ડોનેટ કર્યા પછી તમે પોષ્ટિક ખોરાક ન લઈને પ્રવાહી પદાર્થ લેતા રહો, તો આનાથી તમને નબળાઈ અનુભવશો.

4.) એક વખતમાં કોઈપણના શરીરમાંથી ૪૭૧ML થી વધારે લોહી નથી લઇ શકાતું.

5.) લોકોને ગેરસમજ છે કે બ્લડ ડોનેટ કરવાથી હેમોગ્લોબીમમાં ઓછું થાય છે, પરંતુ એવું કઈ જ નથી.

6.) કોઈપણ સ્વસ્થ વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે છે. વાત કરીએ પુરુષની તો એ ૩ માસ માં એકવાર બ્લડ ડોનેટ કરી શકે છે તેમજ મહિલાઓ ૪ માસમાં એકવાર બ્લડ ડોનેટ કરી શકે છે.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર

Leave a comment