દિવસમાં કરો આટલી વાર કિસ, અને મેળવો આ અધધધ…ફાયદાઓ…

905
benefits-from-kisses

દિવસમાં કરો ‘આટલી’ વાર કિસ, અને મેળવો આ અધધધ…ફાયદાઓ

લગ્ન જીવનને મજબૂત બનાવવા માટે વિશ્વાસની સાથે પ્રેમભાવ હોવો પણ ખૂબ જરૂરી છે. પાર્ટનરનો પ્રેમ દર્શાવવા માટે કિસ એક બેસ્ટ ઓપ્શન છે. કિસ કરવાથી પતિ-પત્નીના પ્રેમમાં વધારો થાય છે. આ સાથે જ કિસ કરવાથી સુરક્ષાનો પણ અહેસાસ થાય છે. નાની-નાની વાતોમાં પ્રેમ દર્શાવવા માટે પાર્ટનરને ફોરહેડ અથવા બીજી કોઇ પણ સેન્સેટિવ જગ્યા પર કિસ કરો. કિસ કરવાથી હેલ્થને એક નહિં પરંતુ અનેક ઘણા ફાયદાઓ થાય છે. એક અહેવાલ અનુસાર કિસ કરવાથી પતિ-પત્નીને બ્લડ પ્રેશરની સમસ્યાથી લઇને મોટાપાની સમસ્યામાંથી રાહત મળે છે. તો જાણી લો તમે પણ કિસ કરવાથી હેલ્થને અને સ્કિનને થતા આવા જ કેટલાક ફાયદાઓ વિશે…

– જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝધડો થાય ત્યારે બેમાંથી એક વ્યક્તિ શાંત થઇને જો સામેવાળી વ્યક્તિને કિસ કરે છે તો તેનાથી મૂડ સારો થાય છે અને ગુસ્સો જલદી ડાઉન થઇ જાય છે.

– કિસ દરમિયાન શરીરમાં એડ્રેનાલીન નામનું હોર્મોન બને છે, જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.

– કિસ કરવાથી બ્લડ પ્રેશર ઓછું કરવા અને શરીરમાં રક્તસંચાર યોગ્ય રાખવામાં મદદ મળે છે.

– મોતી જેવા સફેદ દાંતોની ઇચ્છા રાખો છો તો કિસ કરવી તમારા માટે ફાયદાકારક છે.

– કિસ કરવાથી એકબીજાના શરીરમાં ઇમ્યુનિટી પણ પેદા થાય છે. આ સાથે જ કિસ કરવાથી એકબીજા વચ્ચેના સંબંધો મજબૂત થાય છે.

– કિસ દરમિયાન મોંઢામાં બનનાર લાળ દાંતોના પોલાણને દૂર કરે છે અને બેક્ટેરિયાને મારે છે.

– કિસ કરવાથી સંબંધોમાં મજબૂતી આવે છે, કિસ કરવાથી શારીરિક આકર્ષણ વધે છે.

– કિસ કરતા સમયે પાર્ટનર એકબીજાની ભાવનાઓને પણ શેર કરે છે.

– જો તમે રેગ્યુલરલી દિવસમાં બે વાર કિસ કરો છો તો તેનાથી તમારી સ્કિન પર ગ્લો આવે છે.

– જ્યારે તમને એમ લાગે કે તમારા પાર્ટનરનુ સ્ટ્રેસ લેવલ વધારે છે તો એક પ્રેમભરી કિસ કરશો તો તેનુ સ્ટ્રેસ લેવલ ઓછુ થઇ જાય છે.

– કિસ કરવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.

– કિસ કરવાથી મોઢામાં રહેલી લાળનું ઉત્સર્જન થાય છે. આ લાળ દાંત પર થતી છારી ધોઇ નાખે છે અને તેના કારણે દાંતોને તથા કેવિટી (દાંતોની પોલાણ) સામે રક્ષણ આપે છે.

– કિસ કરવાને કારણે ઓક્સિટોસીન, સેરોટોનિન અને ડિપોમેઇન જેવા સારા રસાયણો બહાર આવે છે તેથી સમગ્ર દિવસ દરમિયાન સારો અનુભવ થાય છે.- કહેવાય છે કે જોશથી કરવામાં આવેલી દરેક કિસ આશરે 8થી 16 કેલેરી બાળે છે. એટલે નુકશાનકારક તો ન જ કહેવાય.

– કિસ કરવાથી આત્મ-સન્માનમાં વધારો થાય છે.

– દિવસની શરૂઆત કરતાં પહેલા પોતાના પ્રેમી પાત્ર પાસેથી કિસ મેળવવાના કારણેલોકોમાં કામની ઉત્પાદકતામાં વધારો થતો હોવાનું એક સંશોધનમાં જાણવા મળ્યુંછે.

– જુસ્સાભેર કરવામાં આવેલી કિસ ચહેરાના મુખ્ય સ્નાયુઓને કસરત પૂરી પાડે છે અને તેનો દેખાવ સુંદર બનાવે છે.

– એક કિસ તમારા પાર્ટનર સાથે સુસંગતતાનું મૂલ્યાંકન પૂરુ પાડે છે. એમ કહેવાયછે કે મહિલાઓ માત્ર જાતીય સંબંધોની પહેલ કરવા માટે જ નહિ, પરંતુ તમારાસંબંધોનું મૂલ્યાંકન કરવા માટે પણ તે કિસનો ઉપયોગ કરે છે.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment