માત્ર સાત દિવસ નાની ઇલાઈચી ખાધી અને એવી અસર થઈ કે ચકીત રહી ગયો…!!!

112

મસાલાની રાણી કહેવાતી ઇલાઈચીના અનેક ગુણકારી ફાયદા છે, ઇલાઈચીનો ઉપયોગ લોકો મોઢાની ગંધ દૂર કરવા તેમજ વ્યંજનમાં સ્વાદ તેમજ સુગંધ લાવવા માટે કરે છે, પણ તેનો એક ફાયદો એ પણ છે કે ઇલાઈચીનું સેવન પુરુષમાં કામેચ્છા અને પુરુષ બળ વધારવામાં વધારે કારગર છે, તેનું નિયમિત સેવન કરવાથી પુરુષમાં શક્તિ અને યૌવનનો સંચાર થાય છે.ઇલાઈચીનો ઉપયોગ પુરુષોમાં કસમયનું સ્ખલન તેમજ નપુંસકતા દૂર કરે છે, ઇલાઈચીને દૂધમાં ગરમ કરવી, ઉકળેલી ઇલાઈચીને મધ સાથે ભેળવી તેનું નિયમિત સેવન કરવું જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment