વેસ્ટમાંથી બેસ્ટ – આજે જ વિચારો કે આમાંથી તમે શું નવીન બનાવી શકશો?

113
best-from-the-west

શું ઘરને સજાવવા માટે મોટી રકમની જ જરૂર હોય છે. ના, જરા પણ નહિ. ઘરનુ ઈન્ટીરિયર શાનદાર બનાવવા માટે તમે ઘરમા પડેલી જૂની વસ્તુઓનો ઉપયોગ કરીને જ તેને નવો લૂક આપી શકો છો. વધતી મોંઘવારીની સાથે દરેક વસ્તુઓ મેળવવી સરળ નથી. પરંતુ આવામાં જો તમને તમારા ઘરનું ઈન્ટીરિયસ લક્ઝુરિયસ સ્ટાઈલમાં બનાવવુ હોય તો અમે તમને એવી ટિપ્સ બતાવીશું, જેનાથી તમારું કામ સરળ થઈ જશે.

આ માટે સૌથી પહેલા તો ઘરમાં સારી રીતે નજર દોડાવો. જેથી તમને માલૂમ પડે કે તમારા ઘરમાં એવી કઈ કઈ વસ્તુઓ છે, જેનો ઉપયોગ તમે કરી શકો છો.

જૂની બેગની ફોટોફ્રેમજૂના થઈ ગયેલા બેગને ફેંકો નહિ, તેમને નવો લૂક આપીને તમે તમારી મનપસંદ ફોટો ફ્રેમ બનાવીને દિવાલ પર લગાવી શકો છો. તમે ઈચ્છો તો તેને ડેકોરેટ કરવા માટે આર્ટિફિશ્યલ ફૂલોનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો ઢગલાબંધ બેગ લઈને તેની મદદથી વર્ટિકલ ગાર્ડન પણ તૈયાર કરી શકો છો.

જૂની કાચની બોટલજૂની કાચની બોટલો આપણે હંમેશા ફેંકી દઈએ છીએ. પણ જો તમે ઈચ્છો તો તેનાથી ઘર સજાવી શકો છો. જૂના પડેલા ઉન અને ફેવિકોલની મદદથી તમે આ બોટલને નવો રૂપ આપી શકો છો અને તેનો ઉપયોગ ફ્લાવર પોર્ટ તરીકે કરી શકો છો.

જૂના ટેબલજો તમારા ઘરમાં કોઈ જૂના ટેબલ છે, તો તમારા સ્ટોર રૂમમાં પડેલા બેકાર કબાટને બહાર કાઢવાનો સમય આવી ગયો છે. તમે ઈચ્છો તો તેનો ઉપયોગ કોર્નરના રૂપમાં કરી શકો છો. બેકાર પડેલા ફુલના ગુચ્છા અને એન્ટીક પીસને સાફ કરો અને તેને થોડા ડેકોરેટ કરીને તમે ટેબલ પર સજાવી શકો છો.

જૂના ટાયરગાડીઓના જૂના ટાયર જ્યારે પણ ચેન્જ કરાવવા જાઓ, તો તેને ફેંકવાને બદલે ઘરે લઈ આવો. તેનો ઉપયોગ કરીને તમે ગાર્ડનને સુંદર બનાવી શકો છો. આ ટાયરો ડાર્ક અને ચટ્ટક રંગોથી રંગી દો અને તેની વચ્ચે માટી ભરીને તમે પ્લાન્ટ્સ લગાવી શકો છો. તમે તેને કવર કરીને લોબી કે બેકયાર્ડમાં પણ રાખી શકો છો.

જૂના બોક્સ
તમારા ઘરમાં જૂના અનેક એવા બોક્સ પડેલા હશે, જેનો ઉપયોગ તમે કરતા નહિ હોવ. પણ તમે ઈચ્છો છો તો ઘરને નવો લુક આપવા તેનો ઉપયોગ કરી શકો છો. જૂના બોક્સ પર પેઈન્ટ કરીને તેને ઘરના ખૂણામાં મૂકી સકો છો. તેના પર તમે વર્ક પણ કરી શકો છો. અથવા મેટલ વર્ક પણ કરી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment