ભગવાનની સામે મશીને માની લીધી હાર, 3 દિવસમાં ખાલી 300 મીટર ચાલ્યો 240 ટાયર વાળો ટ્રક…

14

ભગવાનની એક મૂર્તિને છેલ્લા બે વર્ષ થી મંદિર સુધી નથી પહોચાડી સ્કાઈ.તામીલનાડુના તીરુવનામ્લાઈ જીલ્લાથી ભગવાન વિષ્ણુની એક પથ્થરની મૂર્તિને બેંગલુરના એક મંદિરે પહોચાળ વાની છે.ભગવાન વિષ્ણુની આ 300 ટનની મૂર્તિને તેની જગ્યા એથી હટાવામાં 3 વર્ષ લાગી ગયા હતા.બધી કોશીસ કરી લીધી પરંતુ હજુ આ કામ પૂરું નથી થયું.

પાછલા ઘણા દિવસોથી 64 ફૂટની અને 300 ટન વજનની મૂર્તિને બેંગલુર પહોચાડવા માટે 240 ટાયર વાળું ટ્રેલર પણ બોલવામાં આવ્યું છે પરંતુ હજુ પણ કમીયાબી નથી મળી.મીડિયા રીપોર્ટ મુજબ આ મૂર્તિ હજુ ખાલી 300 મીટર જ આગળ આવી છે.અને એટલી અગળ આવતાની સાથેજ ટ્રેલરના ઘણા ટાયર પણ બદલવ વામાં આવિયા છે.

આ મામલામાં તીરુવનામ્લાઈના કલેકટર KS કન્દ્સામીએ કહયું કે ભગવાન વિષ્ણુની આ મૂર્તિ શિફ્ટ કરવામાં 50 દિવસ લાગીયા છે.મૂર્તિને બેંગલુર પહોચળવા માટે સરકારની તરફથી કન્દ્સામીને નોડલ ઓફીસરની જવાબદારી પણ  આપવામાં આવી છે.એમેણે મૂર્તિની જગ્યા પર જઈ ને જગ્યાની તપાસ કરી અને મંદિર પ્રસાસન સાથે વાત પણ કરી.

મુંબઈની લોજીસ્ટીક ફર્મ રેસમાંસિંહના ગ્રુપના 30 સદસ્યોનું એક દળ આ મૂર્તિની શિફટીંગના કામમાં લાગેલું છે.આ ગ્રુપને મૂર્તિની સાઈટ ઉપરથી મેંન રોડ સુધી લહી જવામાં ધૂળ વારી જગ્યા ઉપર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.અને ત્યાં થયેલા વરસાદે આ કામને વધુ મુસ્કેલ કરી દીધુ છે.

રેસમાંસિંહ ગ્રુપના મેનેજર રાજાનબાબુનું કહેવું છે કે ટ્રેલર જયારે 500 મીટર ધૂળ વાળા રસ્તા પરથી  થેલુંર-દેસુર રોડ પર આવીજાસે પછી મૂર્તિને સામાન્ય સ્પીડથી અગળ વધવામાં કોઈ મુશ્કેલી નહિ આવે.કહેવામાં આવેછે કે ગામ  સુધી 240 ટાયર વાળા ટ્રેલરને પહોચતાજ ઘણા દિવસો થઈ ગયા હતા.

એક રીટાયર ગવર્મેન્ટ ડોક્ટરનું સપનું હતું કે  બેંગલુરના મંદિરમાં 108 ફૂટ ઉચી વિશ્વરૂપ ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરાવે.આ મૂર્તિમાં 11 અવતા, 22 હાથની સાથે સાત માથા વાળા નાગરાજ છે.ડોકટરે તેના આ સપનાને પૂરું કરવા માટે પાંચ વર્ષ ખુબ મહેનત કરી હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment