ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે ૭૮૬ નંબરનો સંબંધ! જાણો શું છે હકીકત…

55

સામાન્ય રીતે લોકો ૭૮૬ નંબરને ઇસ્લામી ધર્મ સાથે જોડીને રાખે છે. તેમની નજરમાં ૭૮૬ નું બહુજ મહત્વ છે. મોટાભાગના લોકો આ નંબરની નોટને પોતાની પાસે સાચવીને રાખે છે . તમને જાણીને આશ્ચર્ય થશે કે ૭૮૬ નંબરનો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ છે.

હકીકતમાં, મુસ્લિમ ધર્મના લોકો ૭૮૬ નંબરને બિસ્મિલ્લાહનું રૂપ માને છે. કહેવામાં આવે છે કે અરબી અથવા ઉર્દુમાં ‘બિસ્મિલ્લાહ-ઉર- રહેમાન-ઉર રહીમ’ ને લખવા પર તેનો યોગ ૭૮૬ આવે છે. આજ કારણ છે કે આ નંબરને ઇસ્લામ સૌથી પવિત્ર માને છે.

સંશોધક રાફેલ પતાઈએ એક બુક લખી છે, જેનું નામ છે ‘દ જીવીસ માઈંડ’. આ બુકમાં લખ્યું છે કે જો હિન્દીમાં ૭૮૬ (७८६) નંબરની આકૃતિ પર ધ્યાન આપવામ આવે તો તે એકદમ સંસ્કૃતમાં લખેલા ‘ॐ’ જોવા મળશે.

માનવામાં આવે છે કે ૭૮૬ નંબરનો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ છે. પુરાણો મુજબ, શ્રીકૃષ્ણ સાત છિદ્ર વાળી વાસળીને પોતાના હાથોની ત્રણ ત્રણ એટલે કે છ અંગુઠીથી વગાડતા હતા અને તે દેવકીના આઠમાં પુત્ર હતા. આ ત્રણેય અંકોને જોડો તો કુલ યોગ ૭૮૬ બને છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment