ભારત અને રુશ વચ્ચે થયેલા સમજોતાથી પાકિસ્તાનનું વધી ગયું ટેન્સન,- જાણો શું છે પાકિસ્તાનના ટેન્સનનું કારણ…

6

ભારત અને પાકિસ્તાનના સબંધોની તનાતનીમાં ભારતે રુશની સાથે એક મોટો કરાર કરિઓ છે.ભારતે 10 વર્ષ માટે ભારતીય નોસેના માટે પરમાણું શક્તિથી સંપન હુમલાવર સબમરીન પટ્ટી ઉપર લેવા માટે રુશ સાથે 3 અરબ ડોલરનો કરાર કરિયો છે.સેનાના સુત્રોના કહીયા મુજબ ભારત અને રુશ વચ્ચેના કરારને લહીને પાકિસ્તાનના ટેન્સનમાં ઘણો વધારો થયો છે.તણાવનાઆ સમયમાં આ ડીલ ઉપર ફાયનલ મોહર લગાવવી એં કુટનીતિની નજરમાં ઘણી ફાયદા કારક છે.

બને દેશોએં મહિનાઓ સુધી કીમત અને સમજોતાના ઘણા પહેલુઓ ઉપર વાતચીત કરીને આ અંતર-સરકારી સમજોતા ઉપર પોતાના હસ્તાક્ષર કરીયા હતા.સુત્રોના બતાવ્યા પરમાણેઆ કરારને ધ્યાનમાં રાખીને રુશ અકુલા વર્ગની સબમરીન 2025 સુધી ભારતીય નોસેનાને શોપી દેશે.એમણે કહયું કે અકુલા વર્ગનીઆ સબમરીનને ચક્ર-3 નામ આપવામાં આવ્યું છે.આ ભારતીય નોસેનાને પટ્ટી પર આપેલી ૩જિ સબમરીન થશે.પહેલી રુસી પરમાણું સંચાલિત સબમરીન INS-ચક્રને 3 વર્ષ માટે 1988માં લીઝ ઉપર લેવામાં આવી હતી.બીજી INS-ચક્રને 2012માં 10 વર્ષ માટે લીઝ ઉપર લેવામાં આવી હતી.સુત્રોના કહીય પ્રમાણે ચક્ર-2ની લીઝ 2022માં પૂરી થશે જેને વધારવા માટે ભારત રાહ જોઈ રહિયું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment