ભવિષ્યથી આવેલી મહિલાએ કહયું કઈક એવું કે સાંભળવા વાળાના થઈ ગયા રુવાડા ઉભા…

13

અત્યારે વિજ્ઞાન ઘણું અગળ વધી ગયું છે.વિજ્ઞાનની મદદથી ઘણી એવી ચીજો પણ હવે સંભવ થઈ ગઈ છે જેની આપણે કલ્પના પણ નતી કરી.પરંતુ ટાઇમ ટ્રાવેલ એટલેકે સમય યાત્રા હજુ પણ વૈજ્ઞાનિકો માટે ખાલી વાતો નોજ મુદો બની રહી છે.આમાં વૈજ્ઞાનિકોને હજુ પણ કોઈ સફળતા મળી નથી.પરંતુ દુનિયા ભરમાં ઘણા એવા લોકો છે જે દાવો કરેછે કે તે સમય યાત્રા કરી ચુકીયા છે.

આવીજ એક મહિલા જે ફિનલેન્ડમાં રહે છે.તેને દાવો કરિયો છે કે તે સમય યાત્રા કરીને 6000 વર્ષ આગળ ગઈ હતી અને ત્યાંથી પછી પણ આવી હતી.તેનું કહેવું છે કે પોતે કરેલી સમય યાત્રાને સાબિત કરવા માંટે તેની પાસે એક અજીબ વસ્તુ પણ છે.

ક્લોઇ નામની આ મહિલાએ એવો દાવો કરીયો છે કે વર્ષ 4529માં ડાયનાસોર પાછા પૃથ્વી પર આવી જશે.તેને આ સમયની વાત કરતા કહયું કે ડાયનાસોરને ઝૂ માં રાખવામાં આવિયા છે.તેને દાવો કરિયો છે કે તે એટલા ખતરનાક નથી જેટલા અપણે માનીએ છીએ.

ક્લોઇએ કહયું કે તે સરુઆતમાં “ટાઇમ ટ્રાવેલ માસીન”માં જવાથી ડરી રહી હતી પરંતુ 3 ઓગસ્ટ 1966 પછી તે ટાઇમ ટ્રાવેલ માટે ત્યાર થઈ ગઈ હતી.તેને કહયું કે તેને એક ખુરસી ઉપર બેસાડીને તેનાં હાથ અને પગને બાંધીને ફિક્ક્ષ કરી દેવામાં આવિયા હતા અને તેના માથા ઉપર કોઈ ધાતુની ટ્યુબ લગાવામાં આવી હતી.એના પછી કોઈ વિદ્યુત પ્રવાહ તેના સરીર માંથી પસાર કરવામાં આવીયો હતો.

મહિલાએ કહયું કે “ આ પછી હું બેભાન થઈ ગઈ હતી અને જયારે મારી આંખ ખુલીતો હું રસ્તાની વચ્ચો-વચ્ચ હતી. હું વર્ષ 6000માં પહોચી ગઈ હતી. ”મહિલાએ પોતાની સમય યાત્રાની વાત કરતા કહીયુ કે વર્ષ 6000માં બહુ મોટી ગગનચુંબી ઈમારતો હતી બધી બાજુ સુંદર ફૂલો અને મોટા મોટા ઝાડો હતા.અને તેને કહયું કે ત્યાં ચારે બાજુ ઘણા જાનવરો પણ હતા.

એને કહયું કે ત્યાં એક પ્રાચીન છોડ પણ હતો જેનું નામ રોક્લોરુલો છે.આ છોડને વર્ષ 6000માં પુનર્જિવિત કરવામાં આવીયો હતો.એને કહીયુ કે કરોડો વર્ષ પહેલા આ છોડ ડાયનાસોર ખાતા હતા.

ક્લોઇના કહીયા પ્રમણે ત્યાં બધી બાજુ ઇલેક્ટ્રિક કરંટજ હતા.ત્યાં ન તો ગેસ હતો ન તો પેટ્રોલ જેવી કોઈ વસ્તુ જે વાતાવરણને પ્રદુષિત કરે.ક્લોઇએ કહયું કે વર્ષ 2300માં કોઈ પોલીસ હસેજ નહી કેમ કે જન્મતાની સાથે દરેક વ્યક્તિની આંખમા એક ચિપ્પ નાખી દેવામાં અવસે જેના લીધે આરોપીઓને જલ્દી પકડી લેવામાં આવશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment