મલાઈકાથી લઈને જૈક્લીન સુધી બોલીવુડની અભિનેત્રીઓને પસંદ છે દમદાર SUV

34

આમ જોઈએ તો ભારતમાં લોકો દરેક પ્રકારની ગાડીના (કારના) શોખીન છે. જેમાં અમુક લોકો તો હૈચબૈક કારના પ્રેમી છે, જયારે અમુક લોકો SUV કારના દીવાના છે. પછી વાત ભલે બોલીવુડના સિતારાઓની હોય કે સામાન્ય આમ આદમીની. આજકાલ પ્રસારણમાં પ્રચારમાં SUV કાર વધારે જોવામાં આવે છે. અને શા માટે ન હોય ? આ SUV કારનો દેખાવ અને પાવર જ એવો છે કે જે બીજી અન્ય કારથી કંઇક અલગ જ પ્રભાવ પાડે છે. અત્યાર સુધી વાત થતી હતી ફક્ત બોલીહુડના હીરોની. ક્યા એક્ટર પાસે અદ્ભુત્ત અને દમદાર એસયુવીકાર છે ? પણહવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે બોલીવુડની અભેનીત્રીઓ પણ આ અદ્ભુત્ત અને દમદાર એસયુવીકારની કેટલી દીવાની છે.

૧.) મલાઈકા અરોરા :

મલાઈકા અરોરાને તમે મોટા ભાગે તેની Range rover vogue SUV કારમાં જોતા હશો. આ લક્ઝરી અદ્ભુત્ત અને દમદાર એસયુવીકારની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. આ એસયુવી કારમાં 3.0 લીટરવાળા અને 6 સીલીન્ડરવાળા એન્જીન સાથે મૌજુદ છે. આકાર 240 બીએચપીનો પાવર અને 600 એનએમનો માસ્ટર ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.

૨.) જૈક્લીન ફર્નાન્ડીઝ :

બોલીવુડ અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીઝની પાસે બીજી અન્ય કારોની સાથે આ લક્ઝરી અદ્ભુત્તઅને દમદાર એસયુવીકાર તમને ચોક્કસ જોવા મળશે.

૩.) આલિયા ભટ્ :

ફક્ત મલાઈકાઅરોરા કે જૈક્લીન ફર્નાન્ડીઝ જ નહિ પણ આલિયા ભટ્ને પણ આ એસયુવી કાર ખુબજ પસંદ છે. અનેકવાર તેને આ એસયુવી કારમાં જોવામાં આવી છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment