શાહરૂખ ખાન અને કરીના કપૂરની આ ખરાબ આદત વિષે તમે નહિ જાણતા હોવ…

82
bollywood-actress-fanda

કેટલાક સ્ટાર્સ એવા દેખાય છે જેને આપણે એવી જ રીતે જોવાના પસંદ કરીએ છીએ. ફિલ્મોમાં સારા કપડા, સારો મેકઅપ અને સ્ટાઈલિશ દેખાતી અભિનેત્રીઓ દરેકના દિલો પર રાજ કરે છે. પરતુ અસલી લાઈફમાં આ અભિનેત્રીઓ બહુ જ ગંદી હોય છે. અસલી લાઈફમાં અનેક એવી એક્ટ્રેસિસ છે, જેમની આદત બહુ જ ખરાબ હોય છે. જો તમે આવી અભિનેત્રીઓની વાસ્તવિક જિંદગી ઓળખશો, તો તમે તેમની પાસે રહી નહિ શકો. તમને એવું જ લાગશે કે, સાચે જ આ કટેલી ગંદી છે.

સૌથી પહેલા બેબોની વાત કરીએખબરોની માનીએ તો કરીના કપૂરને નખ ખાવાની આદત છે. તે નખ કટરથી નહિ, પણ પોતાના દાંતથી કાપે છે. અસલમાં આ આદત બહુ જ ખરાબ માનવામાં આવે છે. કરીના આ કામ પોતાના મિત્રો સાથે હોય તો પણ કરે છે.

મિસ યુનિવર્સ રહેલી સુસ્મિતા સેનની આદતો તો આ કરતા પણ અજીબ છે. સુસ્મિતાના બાથરૂમમાં નાહવાની આદત જ નથી. તેને બાથરૂમમાં ન્હાવવું ખરાબ લાગે છે. તેને ખુલ્લામાં જ ન્હાવાનુ પસંદ કરે છે. તમે વિચારો કે, આ કેટલી ખરાબ આદત હશે.

હોલિવુડમા પણ આવી અનેક એક્ટ્રેસિસ છેઆ વાત માત્ર બોલિવુડની એક્ટ્રેસિસની નથી. હોલિવુડની એક્ટ્રેસિસ પણ કંઈ ઓછી નથી. તેઓ પણ ગંદકી મચાવવામાં બહુ જ આગળ છે. હોલિવુડ એક્ટ્રેસ મેગન ફોક્સ પોતાના ઘરમા બહુ જ ગંદી રીતે રહે છે. તે ઘરની સાફ-સફાઈ જ નથી કરતી. અને ગંદા કપડા અહીં તહી ફેંકી દે છે. આ ઉપરાંત ટોયલેટ યુઝ કર્યા બાદ ફ્લશ કરવાનું પણ ભૂલી જાય છે. આ ઉપરાત હોલિવુડની વધુ એક સેલેબ છે, જેને ગંદકી પસંદ છે. તેને ગંદકીમાં રહેવાનું પસંદ છે. બ્રિટની સ્પીયર્સ બ્રશ કરવાનું ન્હાવાનું પસંદ નથી કરતી. આ ઉપરાંત તેના રૂમમાં ગંદા કપડાના ઢગલા પડેલા હોય છે.

માત્ર અભિનેત્રીઓ જ નહિ, પંરતુ બોલિવિડના હીરો પણ ગંદકી કરવામાં બહુ જ આગળ છે. બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનને જૂતા ઉતારવા પસંદ જ નથી. તેઓ દિવસમાં માત્ર એક જ વાર જૂતા ઉતારે છે. જ્યારે પણ ઘરમાં આવે છે, તો ક્યારેક ક્યારેય જૂતા પહેરીને જ ઊંઘી જાય છે.

અનેક એક્ટ્રેસ એવી પણ હોય છે, જે બ્રાને અનેક દિવસો સુધી પહેરે છે. અસલમાં જ્યારે તેઓ ફિલ્મોની શુટિંગ કરે છે, તો સારા શેપ માટે બ્રા પહેરે છે. જે ખાસ પ્રકારની હોય છે. કેટલીક તો એવી એક્ટ્રેસ છે, જે બ્રા પસંદ આવી ગયા પર પોતાના ઘરે પણ લઈ જાય છે. આ પ્રકારના બ્રાને પાણીમાં ધોવું કે વારંવાર ધોવી પણ નથી પડતી. તેથી તેઓ તેને આમ જ પહેરે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment