કેમેરા સામે જોતા જ જાનવરોએ આપીયા કઈક આવા પોઝ, તમે જોશો તો આનંદિત થઇ જશો…

16

કેમેરા સામે જોયા પછી દુખી અને નારાજ થયેલ વ્યક્તિ પણ હસવા લાગે છે. જો કેમેરો પોતાના અંગત મિત્રો પાસે તો થોડીક મસ્તી પણ થઇ જાય છે. મોટાભાગે એવું જોવામાં આવે છે કે ફોટો પાડવા દરમિયાન માણસ વિચિત્ર પ્રતિક્રિયાઓ આપે છે પરંતુ જયારે આવી જ પ્રતિક્રિયા જાનવર પણ આપવા લાગે તો બહુજ દિલચસ્પ લાગે છે.

હાલમાં જ કોમેડી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીમાં પુરસ્કાર આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. ફાઈનલ લીસ્ટમાં કુલ ૪૧ ફોટાઓની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી અમુક જોરદાર ફોટાઓ અમે તમારા માટે લઈને આવ્યા છીએ. જેને જોયા પછી તમે આખો દિવસ તાજગીનો અનુભવ કરશો.

ઉંદરની આવી પ્રતિક્રિયા જોયા પછી પ્રખ્યાત પ્રોગ્રામ ટોમ એન્ડ જેરીના, જેરીની યાદ આવી જાય છે. MARY MCGOWAN ના કેમરાનો કમાલ છે.

ક્યારેક ક્યારેક ખતરનાક સિંહ પણ ક્યુટ લાગે છે. Muriel Vekemans  ના કેમેરાથી જોશો તો સમજી શકશો.

રિસાયેલી સિંહણને મનાવવાની કોશિશ કરી રહ્યો છે સિંહ, ત્યારેજ ફોટોગ્રાફર Maureen Toft એ પોતાના કેમેરાનું બટન દબાવી દીધું.

વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર Ke Qiang Ruan ના કેમેરા દ્વારા જુઓ ચકલીઓની બ્લેક સ્વીમર ગેંગ.

વાતાવરણ રોમાંટિક હતું અને ફોટોગ્રાફર Sergey Savvi ત્યાં હાજર હતા.

રસ્તામાં રીંછ મિયા ફોટોગ્રાફર Jonathan Irish ને જાગૃત કરતુ જોવા મળ્યું, પછી શું હતું ફોટો ક્લિક કરી લીધો.

ફોટોગ્રાફર Roie Galitz ને જોઇને જ કઈક આ રીતે પોજ આપવા લાગ્યું પોલર બીયર.

કોઈ ગંભીર બાબત પર ચર્ચા ચાલી રહી હતી ને ત્યાં વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર Amy Kennedy પહોચી ગયા.

વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર Robert Adamson ને કેમેરા સાથે જોતા જ કઈક આ રીતે પોટ બનાવવા લાગ્યું બારસિંઘા.

વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર Sergey Savvi ના હાથમાં કેમેરો જોતા વાંદરાઓને લાગ્યું કે કોઈ ફિલ્મ ડાયરેક્ટ આવી ગયો છે.

ફોટોગ્રાફર Michael Watts ને જોતા જ કઈક આ રીતે ડાન્સ કરવા લાગ્યા રીંછ.

Danielle D’Ermo Re એ પોતાના કેમેરા દ્વારા બતાવ્યું કે માત્ર માણસ જ નહિ પરંતુ નાઈટ શિફ્ટ પછી ઘુવડને પણ ઊંઘ આવે છે.

કાચીંડાઓને ગળે ભેટતા જોવાનું સૌભાગ્ય Sergey Savvi ના કેમેરા દ્વારા જ શક્ય બન્યું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment