ચૈત્ર નવરાત્રીના ઉપવાસ કરવાથી મળે છે આવા શુભ સંકેત અને વધે છે શુખ અને સમૃધી, માં દુર્ગા થાય છે પ્રસન્ન…

30

શનીવાર 6 એપ્રીલ થી ચૈત્ર નવરાત્રીની સરુઆત થઇ રહી છે.પહેલા દિવસે કળસનું સ્થાપન અને પછી રામનવમીના દિવસે અષ્ટમી અને નવમી તિથિના દિવસે કન્યા પૂજન કરીને નવરાત્રી નું સમાપન થાય છે. નવરાત્રીના નવ દિવસમાં પૂજા અર્ચના દરમિયાન ઘણા એવા સંકેતો મળે છે જેના પરથી તમે જાણી શકો કે માં દુર્ગાની તમારા ઉપર કૃપા છે.

નવરાત્રી ઉપર સોળ સણગાર કરેલી મહિલાનું સામે મળવું ઘણું શુભ માનવામાં આવે છે.આ સંકેત પરથી તમે જાણી શકો છો કે માં લક્ષ્મીની તમારા ઉપર કૃપા છે.

નવરાત્રીના દીવાસોમાં જો તમને કમલનું ફૂલ દેખાય તો સમજી જવું કે માં દુર્ગાની તમારા ઉપર કઈક વિશેષ કૃપા થવાની છે.

નવરાત્રીના દીવસોમાં જો મંદિરથી નીકળતાજ ગાયના દર્શન થઇ જાય તો સમજી જાઉં કે તમાંરી બધી માનોકામના જલ્દી પૂરી થાવની છે.

નવરાત્રીના દિવસોમાં રાતે સપનામાં જો ઘુવળ દેખાય તો સમજી જવું કે માં દુર્ગા તમાંરી પૂજા અર્ચાનાથી ખુબજ પ્રસન્ન છે અને થોડાકજ સમય માં તમારા ઘરમાં ધન-સંપતી આવવાની છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment