માતાપિતા સાથેનું બાળકોનું કમ્યુનિકેશન બાળકોના મગજના વિકાસને ઝડપી બનાવે છે

49
childrens-communication-with-the-parents-makes-the-development-of-childrens-brain-faster

માતાપિતા સાથેનું બાળકોનું કમ્યુનિકેશન બાળકોના મગજના વિકાસને ઝડપી બનાવે છે

બાળકોનું માતાપિતા સાથેનું કમ્યુનિકેશન ઇનામો અને અન્ય પ્રોત્સાહનો, વળતર વિગેરેની પ્રક્રિયામાં મદદરૂપ એવા બાળકોના બ્રેઇન નેટવર્કને બુસ્ટ કરે છે ઉપરાંત વધારે પડતા ખોરાક, ડ્રગ્સ, દારુ વિગેરેથી બચાવવામાં પણ મદદ કરે છે તેમજ અભ્યાસમાં પણ મદદરૂપ રહે છે. 14 વર્ષના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે માતાપિતા અને બાળક વચ્ચેના મજબુત સંપર્કની અસર બાળકની કીશોરાવસ્થા તેમજ વયસ્ક ઉંમરમાં તેના મગજના વિકાસમાં મદદ કરે છે.

આ અભ્યાસના તારણો દ્વારા જાણવા મળ્યું છે કે નિવારણ અને હસ્તક્ષેપના પ્રયાસોની માતાપિતાની આવડત બાળકને લાંબાગાળે મદદરૂપ રહે છે અને તેનાથી બાળકનો વિકાસ થાય છે.

11થી 13 વર્ષના બાળકોનો તેમના માતાપિતા સાથેના વાર્તાલાપો તેમજ દલીલોની આવૃત્તિઓને ધ્યાનમાં લેવામાં આવી હતી. જ્યારે આ બાળકો 25 વર્ષી ઉંમરે પહોંચ્યા ત્યારે તેમનું ન્યુરો ઇમેજિંગ કરવામાં આવ્યું.ખાસ કરીને સંશોધકોએ MRIનો ઉપયોગ બ્રેઇન કનેક્શનના નેટવર્કના અભ્યાસ માટે કર્યો. આ સહભાગીઓએ તેમને પુછવામાં આવતા મદ્યપાનનાના ઉપયોગથી થતી હાની અને ઓવર ઈટીંગને લગતા પ્રશ્નોના જવાબ પણ આપ્યા. તેના દ્વારા જાણવા મળ્યું છે કે જો કીશોરાવસ્થા દરમિયાન માતાપિતા અને બાળક વચ્ચે સારો સંપર્ક હોય તો તેમનું નેટવર્ક ઓફ બ્રેઇન કનેક્શન સારું રહે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment