ચીનમાં મળ્યો મચ્છરોનો બાપ, તેને મારવા વિશે વિચારવું પણ પાપ છે…

9

ચીનમાં દુનિયાનું સૌથી મોટું મચ્છર મળી આવ્યું છે. સિચુઆન પ્રાંતમાં કીટવૈજ્ઞાનિકે આ મચ્છરની શોધ કરી છે. પાંખ ફેલાવતા તેનો આકાર 11.15 સેન્ટીમીટર થઇ જાય છે.

આ ‘હલોરુસીયા મીકાદો’ પ્રજાતિનું મચ્છર છે. સૌથી પહેલા આ પ્રજાતિને જાપાનમાં શોધવામાં આવી હતી. જયારે ચીનમાં પાછલા વર્ષે ઓગસ્ટમાં આ મચ્છર હાથ લાગ્યું હતું.

આ મચ્છર દેખાવમાં ભલે ડરવાનું હોય પણ,તે માણસનું લોહી નથી ચૂસતા. વિશેષજ્ઞો નું જણાવવાનું કે દુનિયામાં મચ્છરની હજાર પ્રજાતિઓ છે પણ તેમાંથી માત્ર 100 જ એવી પ્રજાતિ હશે કે જે માણસો માટે સમસ્યાનું કારણ હોય.

આ પ્રજાતિના મચ્છરોની ઉંમર અંદાજે થોડા જ દિવસોની હોય છે. એ મુખ્ય રીતે ફૂલવાળા છોડ પાસે મળે છે અને તે તેનો મુખ્ય આધાર પણ હોય છે.

ચીનની મુખ્ય ન્યુઝ એજન્સીએ પણ આ ખબરને પોતાના ટ્વીટ અકાઉન્ટ દ્વારા વાંચકો સંગ શેયર કર્યું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment