ઉનાળાની ગરમીમાં બનાવો ઠંડો ઠંડો ચોકલેટ આઈસ ક્રીમ …..

82
chocolate-ice-cream-recipe

ચોકલેટ આઈસ ક્રીમ 

સામગ્રી:

  • 1 લીટર – ફુલ ફેટ મિલ્ક,
  • 100 ગ્રામ ખાંડ,
  • 1 નાનું પેકેટ – મિલ્ક પાઉડર,
  • 2 tbsp – ડ્રીન્કિંગ ચોકલેટ પાઉડર,
  • 1 tbsp – કોકો પાઉડર,
  • ચોકલેટ ચિપ્સ

રીત:

દૂધને ધીમા તાપે 15 થી 20 મિનિટ માટે સરખું ઉકાળો.દૂધ ઉકળે એટલે એમાં ખાંડ ઉમેરો.ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરીને મિલ્ક પાઉડર, ડ્રીન્કિંગ ચોકલેટ પાઉડર અને કોકો પાઉડર ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરો.દૂધ ઠંડુ પડે પછી એને એક કન્ટેઇનરમાં લઈને ફ્રિઝરમાં ઓવરનાઇટ સેટ કરવા મૂકો.એકવાર આઇસક્રીમ સેટ થઇ જાય પછી એને બીટ કરીને ફરીથી સેટ કરશો એટલે એકદમ સોફ્ટ આઈસક્રીમ બનશે એની મારી ગેરેન્ટી.અગત્યનો સવાલ ઉઠ્યો જ હશે તમારા મનમાં.. તો એનું સોલ્યુશન આપી દઉં.. ચોકલેટ ચિપ્સ ક્યારે ઉમેરવી? Right?? આઈસક્રીમ સેમી સેટ થાય એટલે પછી તરત ચોકલેટ ચિપ્સ ઉમેરવાથી કન્ટેઇનરમાં નીચે નહીં બેસે.

So.. Our Super Soft Chocolate Ice cream is ready.. Eat And Be Merry!!
Happy with the recipe?? Feedback awaited. Thank you. Lots Of Love.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment